Babo Bhali Kare Lyrics in Gujarati
By-Gujju23-06-2023
Babo Bhali Kare Lyrics in Gujarati
By Gujju23-06-2023
બાબો ભલી કરે
બાબો ભલી કરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
એ રામ રણુજા વાળો મારો પીરજી રખવાળો
રામ રણુજા વાળો મારો પીરજી રખવાળો
મને લાગી તારી ધૂન રામાપીર
રામાપીર રામાપીર
પીર પીર પીર પીર પીર પીર
જય બાબા દી
બાબો ભલી કરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
હો પીરનો રે પીર મારો રામદેવ પીર છે
પરચા ધારી બાબારી હાથે ભાલો તીર છે
હો નકળંગ નેજા ધારી અલખનો અવતાર છે
લીલુડા ઘોડે મારો પીરજી અસવાર છે
દેવ દ્વારકા વાળો હૌની અરજી સુણનારો
દેવ દ્વારકા વાળો હૌની અરજી સુણનારો
મને લાગી તારી ધૂન રામાપીર
રામાપીર રામાપીર
પીર પીર પીર પીર પીર પીર
જય બાબા દી
બાબો ભલી કરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
રાજા અજમલજીના પારણિયા પુરનાર છે
માતા મીનળદેવનો ખોળાનો ખુંદનાર છે
પીરજી રાણી નેતલદેના જીવનનો ભરથાર છે
મારવાડ દેશનો પીરજી પાલનહાર છે
હો વિરમદેવનો વીર બેની સગુણાનો વીર
વિરમદેવનો વીર બેની સગુણાનો વીર
મને લાગી તારી ધૂન રામાપીર
રામાપીર રામાપીર
પીર પીર પીર પીર પીર પીર
જય બાબા દી
બાબો ભલી કરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
હો ઘેલી ગુજરાતમાં પીરજી પુંજાય છે
સમરે જે પીરને એના દુઃખડા હરનાર છે
હો અષાઢીબીજનો રે મેળો રે ભરાય છે
ગોમે રે ગોમ પીરના નેજા લહેરાય છે
હે વિજયસિંહના લેખે મારો પીરજી રે ગવાણો
રાત દાડો મહેશ પીરજી તને પૂજનારો
મને લાગી તારી ધૂન રામાપીર
રામાપીર રામાપીર
પીર પીર પીર પીર પીર પીર
જય બાબા દી
બાબો ભલી કરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે
પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે




















































