Saturday, 16 November, 2024

Baby Ne Bournvita Pivdavu Lyrics – Umesh Barot

660 Views
Share :
Baby Ne Bournvita Pivdavu Lyrics - Umesh Barot

Baby Ne Bournvita Pivdavu Lyrics – Umesh Barot

660 Views
RoleName
SongBaby Ne Bournvita Pivdavu
SingerUmesh Barot
LyricsRajan Rayka, Dhaval Motan
MusicDhaval Kapadiya
Music ArrangerJitu Prajapati
Concept & DirectorUmesh Barot
CastUmesh Barot & Neha Suthar
D.O.PHitesh Beldar, Lalji Beldar
EditorRavindra Rathod
ChoreographerPankaj Parmar
Dress DesignerPrem Rao
Poster DesignShreyank Joshi
Still PhotoMV Gadhvi
MakeupSanjay Beldar
ProducersYuvraj Barot, Deepak Purohit, Dhruval Sodagar

બેબી ને બોનવિટા પિવડાવું Song Lyrics in Gujarati

ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લિધી
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લિધી

હો રીસાણી છે જાનુ મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
રીસાણી છે જાનુ મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી

બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી

સેન્ડવિચ લાયો પણ ખાતી નથી
આઇસ ક્રીમ લાયો તો કે ભાવતી નથી

હે તમે મૌન બહુ માંગો છો મોનતા નથી
બોલવાની ચમ તમે બધા લિધી
મોન બહુ માંગો છો બોલતા નથી
બોલવાની ચમ તમે બધા લિધી

બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી

હે જાનુ કૈ તે વાત ના  તુ છે  ટેન્શન મા
ક્યો તે ભાર લાને ફેર છે મન માં

હે આવવામા લેટ  હુ થાયો નથી
ભુલીયો  તારી ચોકલેટ  નથી
આવવામા લેટ  હુ થાયો નથી
ભુલીયો  તારી ચોકલેટ  નથી

બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી

અરે તુજે કહે એ મને મંજુર  છે
તોય મરા થી કેમ જાયે દૂર છે
અરે તુજે કહે એ મને મંજુર  છે
તોય મરા થી કેમ જાયે દૂર છે

આજ તમરો ચાહેરો હસ્તો નથી
કીધા વાગર બીજો  રસ્તો નથી
તમરો ચાહેરો હસ્તો નથી
કીધા વાગર બીજો  રસ્તો નથી

બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા  પિવડાવું બેબી મૂડ મા નથી

More Umesh Barot Lyrics Songs:

Baby Ne Bournvita Pivdavu Lyrics – English Version

Na hot ke cold tame coffee pidhi
Black ke leman ni tea na lidhi
Na hot ke cold tame coffee pidhi
Black ke leman ni tea na lidhi

Ho risani chhe janu mari bolati nathi
Bolava ni cham tame badha lidhi
Risani chhe janu mari bolati nathi
Bolava ni cham tame badha lidhi

Beby ne bornvita pivdavo beby moodma nathi
Ha beby ne bornvita pivdavo beby moodma nathi

Sandwitch layo pan khati nathi
Icecream layo to ke bhavati nathi
He tame mon bahu mago chho monta nathi
Bolvani cham tame badha lidhi
Mon bahu mago chho bolta nathi
Bolvani cham tame badha lidhi

Beby ne bornvita pivdavo beby moodma nathi
Ha beby ne bornvita pivdavo beby moodma nathi

He janu kai te vat na tu chhe tensionma
Kayo te bhar lai fare chhe manma

Are kai te vat na tu chhe tensionma
Kayo te bhar lai fare chhe manma
He aavavama let hu thayo nathi
Bhulyo tari chocolate nathi
Aavavama let hu thayo nathi
Bhulyo tari chocolate nathi

Beby ne bornvita pivdavo beby moodma nathi
Ha beby ne bornvita pivdavo beby moodma nathi

Are tuje kahe ae mane manjur chhe
Toye marathi kem jay dur chhe
Are tuje kahje ae mane manjur chhe
Toye matathi kem jay dur chhe

Aaj tamaro chahero hasto nathi
Kidhya vagar bijo rasto nathi
Tamaro chahero hasto nathi
Kidhya vagar bijo rasto nathi

Beby ne bornvita pivdavo beby moodma nathi
Ha beby ne bornvita pivdavo beby moodma nathi
Beby ne bornvita pivdavo beby moodma nathi
Ha beby ne bornvita pivdavo beby moodma nathi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *