Badnami Na Chopade Mohabbat Chadi Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Badnami Na Chopade Mohabbat Chadi Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો સમય ખરાબ હતો કિસ્મત બુરી
હો સમય ખરાબ હતો કિસ્મત બુરી
સમય ખરાબ હતો કિસ્મત બુરી
બદનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનામીના ચોપડે મહોબ્બત ચડી
હો કોની ની ક્યાં ભુલ હતી ખબર ના પડી
કોની ની ક્યાં ભુલ હતી ખબર ના પડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
હો હારી ગયા રે પ્રેમની આ બાજી
હારી ગયા રે પ્રેમની આ બાજી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
હો અમે રહેતા હતા જેની ખુશીયોમાં રાજી
મહોબ્બતની એને કરી કેવી રે હરાજી
અમે રહેતા હતા જેની ખુશીયોમાં રાજી
મહોબ્બતની એને કરી કેવી રે હરાજી
હો ઇશ્ક વફામાં ઠોકર ખાધી
ઇશ્ક વફામાં ઠોકર ખાધી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
હો રડતી આંખો અમારીને દર્દની કહાણી
વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની
હો રડતી આંખો અમારીને દર્દની કહાણી
વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની
હો કહેવી કોને મારી કહાણી
કહેવી કોને મારી કહાણી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી
બદનનામીના ચોપડે મહોબ્બત ચડી