BadNashib Prem Lyrics in Gujarati
By-Gujju01-06-2023
149 Views
BadNashib Prem Lyrics in Gujarati
By Gujju01-06-2023
149 Views
હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ
હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ
દલડું તોડવું અતુ તો પહેલા જણાવું અતુ
મારા રોમ અમે, એ મારા ભોલે નાથ
એ મારા રોમ અમે લગનમાં મલ્યા તા
અરે અરે રોમ મારા ભઈબંધ ના લગનમાં મલ્યા તા
હો પ્રેમ થયા પછી ક્યાં ભૂલવું આસાન છે
સીનું વગર મને મોત વ્હાલું લાગે છે
એ સીનું
હો એ રડે ને આંસુ મારા ઉભરાય છે
રોમ રોમ માં બસ સીનું નો જ પ્રેમ છે
ઓ નહિ ભૂલ હું તારો પ્યાર રાખજે મારો તું વિશ્વાસ
હો ભલે મરવું પડે, જુદા થઇ રેવું પડે
હે તોયે પ્રેમ અમે નથી રે ભૂલવાના
સીનું તારો
અરે અરે રોમ અમે મલ્યા પણ પરોણે મલ્યા તા
હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ
દલ ન તો તોડવું અતુ તો પહેલા જણાવું અતું




















































