Monday, 23 December, 2024

Bairu 1 Number Lover 2 Number Lyrics in Gujarati

116 Views
Share :
Bairu 1 Number Lover 2 Number Lyrics in Gujarati

Bairu 1 Number Lover 2 Number Lyrics in Gujarati

116 Views

હો 1 નંબર
2 નંબર
નંબરથી ચાલે જિંદગીની સફર
1 નંબર
2 નંબર
નંબરથી ચાલે જિંદગીની સફર
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય
એ હે બૈરૂં જિંદગી જોડે રૈય લવર ગમે ત્યારે ભાગી જાય
બૈરૂં જિંદગી જોડે રૈય લવર ગમે ત્યારે છોડી જાય
એ બૈરૂં લક્ષ્મીનો અવતાર લવર જુઠા સબંધ કેવાય
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય

હો બૈરૂં તો ઘરને સ્વાર્ગ બનાવે
લવર તો આપણને નાચ રે નચાવે
અલ્યા બૈરૂં તો ઘરને સ્વાર્ગ બનાવે
લવર તો આપણને નાચ રે નચાવે
એ હે બૈરૂં જીવતરનો ભેરૂ કેવાય લવર કદી ના આપણી થાઈ
બૈરૂં જીવતરનો ભેરૂ કેવાય લવર કદી ના આપણી થાઈ
એ બૈરૂં રિક્ષામાં બેહીન જાય લવર ગાડી વગર ના જાય
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય

હો બૈરૂં તો કદી સાથ ના છોડે
લવર તો પ્રેમના ખેલ ખોટા ખેલે
અલ્યા બૈરૂં તો કદી આપણો સાથ ના છોડે
લવર તો પ્રેમના ખેલ ખોટા ખેલે
એ હે બૈરૂં ગમે તે હોઈ એ ચલાવે લવર ખોટા ખર્ચાઓ કરાવે
બૈરૂં ગમે તે હોઈ એ ચલાવે લવર ખોટા ખર્ચાઓ કરાવે
એ બૈરૂં જોડે બેહીને ખાય લવર હોટલ વગર ના ખાય
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય
એ બૈરૂં લક્ષ્મીનો અવતાર લવર જુઠા સબંધ કેવાય
હે બૈરૂં 1 નંબર કેવાય લવર 2 નંબર કેવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *