Sunday, 13 April, 2025

Baka Garmi Nahi Karvani Lyrics in Gujarati

197 Views
Share :
Baka Garmi Nahi Karvani Lyrics in Gujarati

Baka Garmi Nahi Karvani Lyrics in Gujarati

197 Views

અરે શિયાળો હોયતો સહન કરી લઉં
અરે શિયાળો હોયતો સહન કરી લઉં
ચોમાસુ હોયતો ચલવી લઉં
હે ખોટા લમણાં ના લે તું તાપમાં
ખોટા લમણાં ના લે તું તાપમાં
કે બકા આટલી રે ગરમી માં ખોટી ગરમી નઈ કરવાની
મારી ખોપડી જો હટી તો તું પડી રે રેવાની

અરે નોની નોની વાતમાં કચ કચ ના કર
મોઢું બંધ રાખ તારું બક બક ના કર
નોની નોની વાતમાં કચ કચ ના કર
મોઢું બંધ રાખ તારું બક બક ના કર
હે હવે રઈ જાને તું તારા માપમા
હવે રઈ જાને તું તારા માપમા
કે બકા આટલી રે ગરમી માં ખોટી ગરમી નઈ કરવાની
મારી ખોપડી જો હટી તો તું પડી રે રેવાની
હે બકા આટલી રે ગરમી માં ખોટી ગરમી નઈ કરવાની
મારી ખોપડી જો હટી તો તું પડી રે રેવાની

અલી ઠંડી રે પડ થોડું ઠંડુ મંગાવું
મોઢું ના ચડાય લીંબુ સોડા પીવડાવું
અરે કરના કકળાટ કોકાકોલા પીવડાવું
મોનીજા વાત મંચુરિયાન મંગાવું
કે બકા આટલી રે ગરમી માં ખોટી ગરમી નઈ કરવાની
મારી ખોપડી જો હટી તો તું પડી રે રેવાની
કે બકા આટલી રે ગરમી માં ખોટી ગરમી નઈ કરવાની
મારી ખોપડી જો હટી તો તું પડી રે રેવાની

અરે મનના માનેલા ચમ વાત નથી માનતા
હાંચી રે વાત મારી નથી રે હાંભળતા
અરે બહુ થયું હવે તમે ભાવ ના ખાતા
હેન્ડ મૂકીને તમે રેશો લટળતાં
હે દોડી આવી જા તું મારી બાથમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *