Bakri Dabba Ma Purai Jai Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Bakri Dabba Ma Purai Jai Lyrics in Gujarati
By Gujju01-06-2023
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ અલ્યા
મને ડાઉટ છે એની રે વાટ લાગી જઈ
જોવો નક્કી રે એની મજા ફરી જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ વાલા
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
લાડી રે લાખ ની બેઠીશ પોહેં તોયે
લાડો હવા લાખ નો બોલતો નથી
ચા પોની નો ભાવ પૂછ્યો ઘણો તોયે
ચા પોની ચમ લાડો કરતો નથી
મારા પોપટ પેલવોન ની પેલવાની ચો જઈ
એના દિલ માં રે વાત કઈ ઘર કરી જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
જોવો ને વાજતે ગાજતે ઢોલે ભઈ મારો વહુ ને લેવા આયો
અલ્યા ચોરી માં બેઠા બેઠા ભઈ છું બોલે
હાળીયો લાગ જોઈ કરે છે કાયો
ભઈ લાલ મારા લાલિયા ની બોલતી બંધ થઇ
અલ્યા ઊંચું જોવા એની હાલત ના રહી
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ લાડા ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ લાડા
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ