Bam Bam Bhole Bhandari Lyrics in Gujarati
By-Gujju29-04-2023

Bam Bam Bhole Bhandari Lyrics in Gujarati
By Gujju29-04-2023
એ બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
શિવ શિવ ભોલે ગીરનારી
ઓ બમ બમ ભોલે ભંડારી
મારો નાથ છે અલગારી ચીપિયા ચલમ ધારી
મારો નાથ છે અલગારી ચીપિયા ચલમ ધારી
ગંગા માથે તમારી
ગંગા માથે છે તમારી
ઓ બમ બમ ભોલે રે ભંડારી
બમ બમ ભોલે રે ભંડારી
બમ બમ ભોલે રે ભંડારી
હો નારણ બોલે નંદી બોલે બોલે નારદમુની
બોળાનાથની કૃપા હોયતો જરૂરૂ પડે કોની
પાર્વતીને કાર્તિક કહે ગજાનંદદેવા સૌવ
ઉપર અમી વરસાવો ભગવાન મહાદેવા
તને પુજે ભગવાધારી કોઈ ભાગ્યશાળી
તને પુજે ભગવાધારી કોઈ ભાગ્યશાળી
ખબર લેજો અમારી
ખબર લેજો અમારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
હો કાશી વસે કૈલાસ વસે વસે કેદારનાથ
બાર જ્યોતિલિંગમાં સૌવ પહેલા સોમનાથ
નામ બદલે ચહેરા બદલે બદલે છે સ્વારૂપ
અમને મળજો શંભુનાથ લઈને ગમેતે રૂપ
નાગના શણગારી વિષ ધારણહારી
અમે ચરણ રજ તારી
અમે ચરણ રજ તારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
શિવ શિવ ભોલે ગીરનારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી
બમ બમ ભોલે ભંડારી