Monday, 23 December, 2024

બંસીવાલા આજો મ્હારે દેશ

311 Views
Share :
બંસીવાલા આજો મ્હારે દેશ

બંસીવાલા આજો મ્હારે દેશ

311 Views

બંસીવાલા આજો મ્હારે દેશ,
ત્હારી સાંવરી સૂરત વ્હાલો વેશ.

આઉં-આઉં કર ગયા સાંવરા, કર ગયા કોલ અનેક,
ગિનત-ગિનત ઘસ ગઈ, મ્હારી આંગળિયાંરી રેખ.

મૈં બૈરાગન આદિકી જી થાંરે, મ્હારે કદકો સનેસ,
બિન પાણી, બિન સાબુન, સાંવરા હોઈ ગઈ ધોઈ સફેદ.

જોગણ હોઈ જંગલ સબ હેરું, તેરા નામ ન પાયા ભેસ.
તેરી સૂરત કે કારણે, મ્હેં ધર લિયા ભગવા વેશ.

મોર-મગુટ પીતાંબર સોહૈ, ઘૂંઘરવાળા કેશ,
મીરાં કે પ્રભુ ગિરિધર મિલિયાં, દૂનો બઢૈ સનેસ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *