Bappa Morya Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bappa Morya Lyrics in Gujarati
By Gujju17-06-2023
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
તમે દેવોના છો દેવા
રહેતા તમે હૃદયમાં
સ્વીકારો મારી સેવા
બાપ્પા મોરયા
બસ નામથી તમારા
કસ્ટો માટે અમારા
પાટે પધારો વહેલા
બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
મહિમા કેવી તમારી અપરંમપાર
રિદ્ધિ સિદ્ધિના છો બાપ્પા તમે દાતાર
પ્રેમથી બોલાવે ભક્તો ગયે ગુણગાન
પ્રેમથી બોલાવે ભક્તો ગયે ગુણગાન
ઉડતા ગુલાલ કેવા
ધુન લાગી તારી દેવા
સ્વીકારો મારી સેવા
બાપ્પા મોરયા
બસ નામથી તમારા
કસ્ટો માટે અમારા
પાટે પધારો વહેલા
બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા