Thursday, 5 December, 2024

બરબાદ Lyrics in Gujarati – Naresh Thakor 

197 Views
Share :
બરબાદ Lyrics in Gujarati – Naresh Thakor 

બરબાદ Lyrics in Gujarati – Naresh Thakor 

197 Views

દિલ હુ હવે કોને પોકારું
હા એ દિલ હુ હવે કોને પોકારું
ક્યા જઈને તારા દર્દો હુ ઠારું
એને થવુ જ નથી જો તારું
તો કેમ કરે છે મારું મારું
એને થવુ જ નથી જો તારું
તો કેમ કરે છે મારું મારું

ભલાઈ એમાં છે તુ ભુલી જા
આ ભવે એ નઈ થાય તારું

હા હુ સમજુ તુ દુઃખી છે
એ બીજાની બાહો મા સુખી છે એ દિલ
હા ખોટી યાદ તુ કરે છે એને
જેણે બરબાદ કર્યો છે મને
હા જેણે બરબાદ કર્યો છે મને

હા હુ સમજુ છું કે નઈ મળે
આ જગમા કોઈ એના જેવી
પણ શું ફાયદો રડીને એ દલદા
એ નથી પહેલા જેવી

હા મને અંધારે રાખી એ ખીલી છે
મારી કિસ્મત મારાથી રૂઠી છે એ દિલ
હા હવે કેમ યાદ કરે છે એને
જેણે બરબાદ કર્યો છે મને
હા જેણે બરબાદ કર્યો છે મને

હા મેતો એ ખોયું એ દલડાં જે ક્યારે મારુ નતુ
હા પણ એને ગવાયું જે એના સિવાય કોઈનુ નોતું
હા એણે જવુ હતુ ને નામ મારુ પડ્યું
શું હતુ ને સુ થઈ ગયું છે આજે એ દિલ
હા એણે યાદ નથી કરવી હવે
જેણે જીવતે માર્યો છે મને
હા જેણે બદનામ કર્યો છે મને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *