Sunday, 22 December, 2024

Bas Ek Mulakat Lyrics | Yash Barot | RJ Films

141 Views
Share :
Bas Ek Mulakat Lyrics | Yash Barot | RJ Films

Bas Ek Mulakat Lyrics | Yash Barot | RJ Films

141 Views

કાળજા કપાય યાદ આવે તારી વાતો
કાળજા કપાય યાદ આવે તારી વાતો
એકલી પડી છે તારા વિના ની આ રાતો
દિલ મારુ રોવે છે સાથ તારો જોવે છે
દિલ મારુ રોવે છે સાથ તારો જોવે છે
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
કાળજા કપાય યાદ આવે તારી વાતો
એકલી પડી છે તારા વિના ની આ રાતો

મળવું હોય તો બહાના હજાર છે
આંખ મારી રોવે ને દિલ લાચાર છે
મળવું હોય તો બહાના હજાર છે
આંખ મારી રોવે ને દિલ લાચાર છે
દિલ ની ધડકન તારું નામ લે છે
છું યાદ નથી આવતી એવું તને પૂછે છે
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
કાળજા કપાય યાદ આવે તારી વાતો
એકલી પડી છે તારા વિના ની આ રાતો

બોલ્યા વગર હું તને સમજીલવ
એકવાર કહી જો મારો જીવ તને આલીદવ
બોલ્યા વગર હું તને સમજીલવ
એકવાર કહીદે મારો જીવ તને આલીદવ
નામ તારું છૂટે નહિ
તું મારા થી રૂઠે નહિ
દુઆ કરજે જાનુ આ શ્વાસ દર્દ ટુટે નહિ
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો

કાળજા કપાય યાદ આવે તારી વાતો
એકલી પડી છે તારા વિના ની આ રાતો
દિલ મારુ રોવે છે સાથ તારો જોવે છે
દિલ મારુ રોવે છે સાથ તારો જોવે છે
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો
નથી રહેવાતું હવે મુલાકાત ગોઠવો

English version

Kadja kapay yaad aave tari vato
Kadja kapay yaad aave tari vato
Aekli padi chhe tara vina ni aa yado
Dil maru rove chhe sath taro jove chhe
Dil maru rove chhe sath taro jove chhe
Nathi rehvatu have mulakat gothavo
Nathi rehvatu have mulakat gothavo
Kadja kapay yaad aave tari vato
Aekli padi chhe tara vina ni aa rato

Madvu hoy to bahana hajar chhe
Aakh mari rove ne dil lachar chhe
Madvu hoy to bahana hajar chhe
Aakh mari rove ne dil lachar chhe
Dil ni dhadkan taru naam le chhe
Chhu yaad nathi aavti aevu tane puchhe chhe
Nathi rehvatu have mulakat gothavo
Nathi rehvatu have mulakat gothavo
Kadja kapay yaad aave tari vato
Aekli padi chhe tara vina ni aa rato

Bolya vagar hu tane samjilav
Aekvaar kahi jo maro jiv tane aalidav
Bolya vagar hu tane samjilav
Ekvaar kahide maro jiv tane aalidav
Naam taru chhute nahi
Tu mara thi ruthe nahi
Duaa karje janu aa svas dard tute nahi
Nathi rehvatu have mulakat gothavo
Nathi rehvatu have mulakat gothavo

Kadja kapay yaad aave tari vato
Ekli padi chhe tara vina ni aa rato
Dil maru rove chhe sath taro jove chhe
Dil maru rove chhe sath taro jove chhe
Nathi rehvatu have mulakat gothavo
Nathi sahvatu have mulakat gothavo
Nathi rehvatu have mulakat gothavo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *