Sunday, 22 December, 2024

Bas Ek Tu Lyrics in Gujarati

158 Views
Share :
Bas Ek Tu Lyrics in Gujarati

Bas Ek Tu Lyrics in Gujarati

158 Views

તું બોલને હું શું કહું તું જાણે છે
મારા મનમાં છુપાયેલું તું વાંચી લે છે
બોલને હું શું કહું તું જાણે છે
મારા મનમાં છુપાયેલું તું વાંચી લે છે

એક તું બસ એક તું
ના જાણું બસ એક હું
એક તું બસ એક તું
ના જાણું બસ એક હું

હો જ્યારથી મળી હું તુજને દેખાડે તું જહાન
તારી વાતોથી મુજને ભુલાવે તું ભાન
હા જ્યારથી મળી હું તુજને દેખાડે તું જહાન
તારી વાતોથી મુજને ભુલાવે તું ભાન
વાતો તારી કરૂં હૈયામાં રહું
આ પલ આંખોમાં રહી જાય છે
હો યાદ તારી બનું રાતોને કહું
મારી શ્વાસોમાં વસી જાય છે

એક તું બસ એક તું
ના જાણું બસ એક હું
હો એક તું બસ એક તું
ના જાણું બસ એક હું

હું શોધું જો તુજને મારી યાદોમાં
લઈ જા તું મને તારી સાથમાં
હું શોધું જો તુજને મારી યાદોમાં
લઈ જા તું મને તારી સાથમાં
સાથે તારી ચાલુ મોસમને કહું
આ હવા કેવી લહેરાય છે
સાથે તારી ચાલુ મોસમને કહું
કે ગીત નવા ગાય છે

એક તું બસ એક તું
ના જાણું બસ એક હું
હો એક તું બસ એક તું
ના જાણું બસ એક હું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *