Bas Tame Gamo Cho Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Bas Tame Gamo Cho Lyrics in Gujarati
By Gujju23-06-2023
તમને જોયાને જોતા ગમી ગયા
હો તમને જોયાને જોતા ગમી ગયા
કંઈક દિલમાં મારા એવા વસી ગયા
આંખો આંખોથી વાતો કરી ગયા
ધીમે ધીમે દિલની ધડકન બની ગયા
એક તારા સિવાય હોઠે નામ કોઈ ના
હવે રહીયે કાયમ તારા વિચારોમાં
તમે પાગલ કરી ગયા છો
બસ તમે ગમો છો
હા …બહુ ગમો છો
તમને જોયાને જોતા તમે ગમી ગયા
હો જોતા રહીયે તમારો ચહેરો
મારા દિલ પર હક છે તમારો
હો હું છું દરિયો તમે છો કિનારો
ચકુ દિલમાં પ્રેમ છે તમારો
હો ઘડીયે મારાથી દૂર તમે જાતા ના
મારો આ પ્રેમ તમે ભુલતા ના
તમે પાગલ કરી ગયા છો
બસ તમે ગમો છો
હા …તમે ગમો છો
તમને જોયાને જોતા તમે ગમી ગયા
હો મારી આંખોની સામે રહેજો
તમે મારા છો મારા થઈ રહેજો
હો દુનિયાની રહવાહ ના કરશો
તમે પડછાયો બની હરે રહેજો
આશિક તમારાને રહેશું તમારા
રાજ કરો છો તમે દિલમાં અમારા
તમે પાગલ કરી ગયા છો
બસ તમે ગમો છો
હા …તમે ગમો છો
હો મને બહુ ગમો છો
હા વ્હાલા લાગો છો