Friday, 27 December, 2024

Bau Hava Ma Udo Cho Lyrics in Gujarati

134 Views
Share :
Bau Hava Ma Udo Cho Lyrics in Gujarati

Bau Hava Ma Udo Cho Lyrics in Gujarati

134 Views

હો આજ કાલ કલર બહુ કરો છો
હો આજ કાલ કલર બહુ કરો છો
આજ કાલ કલર બહુ કરો છો
બહુ હવામાં ઉંડો છો
હે બહુ હવામાં ઉંડો છો

હે ફુલ ફેશનમાં તમે ફરો છો
ફુલ ફેશનમાં તમે ફરો છો
બહુ હવામાં ઉંડો છો

હો આટલું બધું બકા માનના માંગો
પાસે આવો દુરના ભાગો
હો આજ કાલ કલર બહુ કરો છો
આજ કાલ કલર બહુ કરો છો
હે બહુ હવામાં ઉંડો છો
હે તમે હવામાં ઉંડો છો

હો ખાવાનું ખાવ બકા ભાવ ચમ ખાવ છો
બોલવાનો વહેવાર તમે તોડીને જાવ છો
હો આલવું છે દિલ પણ તમે ચ્યો લ્યો છો
અમારો પ્રેમ ચમ પડે છે ઓછો
હો અંબાણીની તું નથી રે ભોણી
ટાટા બિરલાના ઘેર મારી ઉઘરોણી
હો આજ કાલ કલર બહુ કરો છો
આજ કાલ કલર બહુ કરો છો
હે બહુ હવામાં ઉંડો છો
હે તમે હવામાં ઉંડો છો

હો ફેશનમાં બોલેને નખરા કરતી જાય છે
અમારી ભાષામાં એને ચોપલી કહેવાય છે
હો ડાહી થાને બકા ગોંડી ચમ થાય છે
તારા લીધે જોને બધો માહોલ ડોળાઈ છે
હો ચારે કોર ઉડે પ્રેમના ફુવારા
ગોઠવાઈ જાવ નકે રહેશો કુંવારા
હો આજ કાલ કલર બહુ કરો છો
આજ કાલ કલર બહુ કરો છો
હે બહુ હવામાં ઉંડો છો

હે ફુલ ફેશનમાં તમે ફરો છો
ફુલ ફેશનમાં તમે ફરો છો
હે બહુ હવામાં ઉંડો છો
હે તમે હવામાં ઉંડો છો
હે ચમ હવામાં ઉંડો છો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *