Sunday, 22 December, 2024

Be Dhada Mara Maut No Malajo Rakhi Leje Lyrics | Rakesh Barot

126 Views
Share :
Be Dhada Mara Maut No Malajo Rakhi Leje Lyrics | Rakesh Barot

Be Dhada Mara Maut No Malajo Rakhi Leje Lyrics | Rakesh Barot

126 Views

ઓ..ઓ..હો..હો…
હો બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે
હો છેલ્લી વાર જોઈ ને કફન ઓઢાડી દેજે
હો મરેલા આશિક નું હો..હો…હો
મરેલા આશિક નું
મરેલા આશિક નું
મુખ જોઈ જાજે..જાજે..જાજે
હો પછી તારે જે કરવું હોય એ કરી લેજે
પછી તારે જે કરવું હોય કરી લેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે

હો ખાધા હતા હમ એતો તું તોડી દેજે
પ્રેમ ની નિશાનીયો મારી તોડી દેજે

હો તારા યારો ના નાતા તું જોડી લેજે
દુનિયા ને દેખાડવા થોડું રોઈ લેજે
હો મારી યાદો થી તારો નાતો તોડી દેજે
મારુ થયું થયું હવે તારું જોઈ લેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે

હો નતી રે ખબર તમે કરશો બેવફાઈ
પ્રેમ ના નામે મારી કરશો જગ હસાઈ

હો મારા રે બની ને મારુ કાળશ કાઢી દીધું
કુવા માં ઉતારી વરત તમે વાઢી દીધું
તારા દિલ માં થી મારુ નામ ભૂંસી દેજે
છોડી તારી દુનિયા જાન હવે ખુશ રેજે
બે દાડા મારા મોત નો મલાજો રાખી લેજે
બે દાડા માં મોત નો મલાજો રાખી લેજે

English version

O..o..ho..ho…
Ho be dhada mara maut no malajo rakhi leje
Be dhada mara maut no malajo rakhi leje
Ho chheli vaar joi ne kafan odhadi deje
Ho marela aashik nu ho..ho..ho
Marela aashik nu..marela aashik nu
Mukh joi jaaje..jaaje..jaaje
Ho pachhi tare je karvu hoy ae kari leje
Pachhi tare je karvu hoy kari leje
Be dhada mara maut no malajo rakhi leje
Be dhada mara maut no malajo rakhi leje

Ho khadha hata hum aeto tu todi deje
Prem ni nisaniyo mari todi deje

Ho tara yaaro na nata tu jodi leje
Duniya ne dekhadva thodu roi leje
Ho mari yado thi taro nato todi deje
Maru thayu thayu have taru joi leje
Be dhada mara maut no malajo rakhi leje
Be dhada mara maut no malajo rakhi leje

Ho nati re khabar tame karsho bewafai
Prem naa name mari karsho jag hasaai

Ho mara re bani ne maru kaaras kadhi didhu
Kuva maa utari varat tame vadhi didhu
Tara dil maa thi maru naam bhusi deje
Chhodi tari duniya jaan have khush reje
Be dhada mara maut no malajo rakhi leje
Be dhada mara maut no malajo rakhi leje

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *