Sunday, 22 December, 2024

Be Gau Vato To Tamane Khabar Pade Lyrics in Gujarati

202 Views
Share :
Be Gau Vato To Tamane Khabar Pade Lyrics in Gujarati

Be Gau Vato To Tamane Khabar Pade Lyrics in Gujarati

202 Views

એ પોતાના ઇલાકામાં પાવર સૌ કોઈ રે કરે
એ ભાઈને મારા ભાળી ભલભલા સલામ ઠોકે
અલ્યા પોતાનાએરિયામાં પાવર સૌ કોઈ રે કરે

એ  બે ગઉ વટો તો તમને ખબર પડે
તમરાથી માથા ભારે પડ્યાં ઘરે ઘરે
એ ભાઈને મારા ભાળી ભલભલા સલામ ઠોકે
એ પોતાના ગોમમાં પાવર સૌ કોઈ રે કરે

અલ્યા મન માં તારા ફોકો હોય તો કાઢી નાખજે
તને પછાડવા એવા ઘણાં પડ્યા છે
પછી લડવું હોય તો આવજે ચાર ચોકડિયે
ઊભો નઈ થવા દઉં જો જે એક લાકડીયે
હો.. બે ગઉ વટો પછી ખબર પડે
તમારાથી માથાભારે પડ્યાં ઘેર ઘેર
એ પોતાના ઈલાકા માં પાવર સૌ કોઈ રે કરે
પછી ભઈને મારા ભાળી ભલભલા સલામ ઠોકે

કઉ છું સમય હાચવજો નાં કરતા ભઈઓ ડખા
ઘેર ઘેર હોય છે આગનાં લ્યાં ભડકા
કાશીનાં કાગડા હોય બધે કાળા
મીઠું મીઠું બોલવા વાળા નાં હોય આપડા
કઉ છું બે ગઉ વટો તો તમને ખબર પડે
તમારાથી માથાભારે પડ્યા ઘેર ઘેર
એ પોતાના ઇલાકામાં પાવર સૌ કોઈ રે કરે
પછી ભઈને મારાં ભાળી ભલભલા સલામ ઠોકે
અલ્યા પોતાના ગોમ માં હાવજ સૌ કોઈ રે બને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *