Bechen Dil Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bechen Dil Lyrics in Gujarati
By Gujju17-06-2023
એવું કોઈ તીર મને વાગી ગયું છે…(ર)
એવું કોઈ તીર મને વાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે
સપના દેખાડી એ ભાગી ગયું છે…(ર)
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે…(ર)
એવું કોઈ તીર મને વાગી ગયું છે…(ર)
સુતેલું દિલ મારુ જાગી ગયું છે…(ર)
મારા કરમ ની કેવી કઠણાઈ
મારા મહોબ્બતની નાવ ગઈ તણાઈ
જાણી શક્યો ના એનો ઈરાદો
થયો શિકાર મારી જિંદગી હણાઈ
એવું તો દર્દ કોઈ આપી ગયું છે…(ર)
બધા સંબંધોને કાપી ગયું છે
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
હો લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
એવું કોઈ તીર મને વાગી ગયું છે…(ર)
બેચેન દિલ મારુ જાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે
મારી દુઆ ઓ કબૂલ થાય ના
ઓરે વિધાતા મને કાંઈ સમજાયું ના
પીધા કરું હું ઝેર જુદાઈના
એને મળવાની કોઈ આશા દેખાઈ ના
દિલના દરવાજા કોઈ વાકી ગયું છે…(ર)
ખાલી યાદો ને એ રાખી ગયું છે
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
હો લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે…(ર)
બીજે લાગી ગયું છે