Beni Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Beni Lyrics in Gujarati
By Gujju01-06-2023
ભુલ કરતો હુ ને સૌથી છુપાવતી હો જી
હો જીવથી એ ઘણું વ્હાલ ભીની તું કરે
તને સતાવુ ભલે હુ કેટલુ હો જી
હો માડી ખીજાયે મને આંખો ને ભીની તુ કરે
કે મને જે ગમે તું યે માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
કે બેની તારી સાથે
બેની તારી સાથે
હો બેની તારી સાથે
કે બેની તારી સાથે
હૈયું ખોલી ને કહેવાદે મને આજ રે હો જી
અધુરો તારા વીના છે બેની તારો ભાઈ રે
હમ્ દોડી દોડીને આવી જા મારી પાસ રે હો જી
હો મારી ભુલો બધી તું કરી દેજે માફ રે
કે મને જે ગમે તું યે માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે
બેની તારી સાથે
હો બેની તારી સાથે
કે બેની તારી સાથે
લાખ તારલીયા ચમકસે આભમાં હો જી
એક તારલીયો છુટસે લઈને મારૂં નામ
ચાંદથી એ ઘણું ચમકશે
હો હો હો
લૈને આવશે મારી આશ
બેની તારી સાથે
બેની તારી સાથે રે
બેની તારી સાથે
કે બેની તારી સાથે




















































