Beni Maaro Nand Kunvar Chit Chor Lyrics in Gujarati
By-Gujju02-05-2023
184 Views
Beni Maaro Nand Kunvar Chit Chor Lyrics in Gujarati
By Gujju02-05-2023
184 Views
બેની મારો નંદકુંવર ચિત ચોર
સખીં મારો નંદકુંવર ચિત ચોર
ફૂલડાં વિણવા વનમાં ગઇતી
નીરખાયે નવલ કિશોર
બેની મારો નંદકુંવર ચિત ચોર
સખીં મારો નંદકુંવર ચિત ચોર
મધુર હસી મુજ સામે જોયું
મોયું ચિતડું ચકોર
બેની મારો નંદકુંવર ચિત ચોર
સખીં મારો નંદકુંવર ચિત ચોર
gujjuplanet.com
મધુર મધુર વાલો વેણું વગાડે
બોલે બપૈયાને મોર
બેની મારો નંદકુંવર ચિત ચોર
સખીં મારો નંદકુંવર ચિત ચોર
રસિક પ્રીતમ મુજહદય બિરાજે
માગું છુ બેવું કરજોડ
બેની મારો નંદકુંવર ચિત ચોર
સખીં મારો નંદકુંવર ચિત ચોર