Sunday, 22 December, 2024

Beni Veerane Bandhe Amar Rakhdi Lyrics in Gujarati

157 Views
Share :
Beni Veerane Bandhe Amar Rakhdi Lyrics in Gujarati

Beni Veerane Bandhe Amar Rakhdi Lyrics in Gujarati

157 Views

હો બેની વીરાને બાંધે અમર રાખડી
હો બેની વીરાને બાંધે અમર રાખડી
હે બાંધે રાખડીને ભીંજાય એની આંખડી
વીરાને બાંધે અમર રાખડી
બાંધે રાખડીને ભીંજાય એની આંખડી
વીરાને બાંધે અમર રાખડી
બેની વીરાને બાંધે અમર રાખડી
હો બેની વીરાને બાંધે અમર રાખડી

હો કંકુનું તિલક કરી ચોખા રે લગાવતી
ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી
કંકુનું તિલક કરી ચોખા રે લગાવતી
ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી
હે પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી
વીરાને બાંધે અમર રાખડી
પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી
બેની વીરાને બાંધે અમર રાખડી
હો બેની વીરાને બાંધે અમર રાખડી

ઘેર આવે બેનડી તો આવકારો આપજે
મનડાની વાત એની દિલથી હાંભળજે
ઘેર આવે બેનડી તો આવકારો આપજે
મનડાની વાત એની દિલથી હાંભળજે
હે બેની સુખ દુઃખની વાતો કોને કહેવાને જાય
બાળપણથી ભાઈની બેની લાડકી કેવાય
બેની સુખ દુઃખની વાતો કોને કહેવાને જાય
બાળપણથી ભાઈની બેની લાડકી કેવાય
બેની વીરાને બાંધે અમર રાખડી
બેની વીરાને બાંધે અમર રાખડી

હો ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે
રક્ષાબંધનનો ત્યાં ઉત્સવ ઉજવાય છે
હો ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે
રક્ષાબંધનનો ત્યાં ઉત્સવ ઉજવાય છે
સદા આનનો દિપક ત્યાં જલતો રહે
એવું આ દુનિયાને માનવ કહે
સદા આનનો દિપક ત્યાં જલતો રહે
એવું આ દુનિયાને માનવ કહે
બેની વીરાને બાંધે અમરા રાખડી
હે બેની વીરાને બાંધે અમરા રાખડી
હે બાંધે રાખડીને રાખડીને ભીંજાય એની આંખડી
વીરાને બાંધે અમર રાખડી
બાંધે રાખડીને રાખડીને ભીંજાય એની આંખડી
વીરાને બાંધે અમર રાખડી
બેની વીરાને બાંધે અમર રાખડી
હો બેની વીરાને બાંધે અમર રાખડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *