Bewafa Chehro Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bewafa Chehro Lyrics in Gujarati
By Gujju17-06-2023
માસુમ ચહેરોને દિલમા દગો છે
માસુમ ચહેરોને દિલમા દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
હે જાલીમ અદા ને શુ કિરદાર છે
જાલીમ અદા ને શુ કિરદાર છે
ચાહી તને દિલથી એ મારી ભૂલ છે
હો જે ધાર્યું નતુ એ જોયુ છે
વિચાર્યું નતુ એ થયુ છે
હે માસુમ ચહેરોને દિલમા દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે
હો દિલની વાત દિલમા રહી કોણ સમજે યારા
માન્યા જેને પોતાના એ થયા ના અમારા
હે કર્મે હતા કાંટા ને ફૂલ સમજ્યા અમે
થોડી ઘણી ના કરી કદર યાર તમે
થોડી ઘણી કરી ના કદર યાર તમે
ભરોચો મારો તૂટી ગયો
પલભરમાં સાથ એનો છૂટી ગયો
હે માસુમ ચહેરોને દિલમા દગો છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે
હો પ્રેમની રમત રમી આજ અમે હાર્યા
દિલના ટુકડા કર્યા જીવતા અમને મર્યા
હો ભૂલથી પણ કોઈ દિવસ પ્રેમ નહી કરીયે
પ્રેમ કરવાનુ હવે નામ નઈ લઈએ
અરે પ્રેમ કરવાનુ હવે નામ નઈ લઈએ
હો ના વાત કોઈદી મારા દિલની ના માની
જુઠા તારા પ્રેમની આ કહાણી
હો માસુમ ચહેરોને દિલમા દગો છે
જાલીમ અદા ને શુ કિરદાર છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે
વફાદાર સમજી એ દગાખોર છે