Friday, 5 December, 2025

Bewafa Kehta Pehla So Var Vicharaje Lyrics in Gujarati

135 Views
Share :
Bewafa Kehta Pehla So Var Vicharaje Lyrics in Gujarati

Bewafa Kehta Pehla So Var Vicharaje Lyrics in Gujarati

135 Views

હો ના બોલવું હોય તો ના બોલજે
હો ના બોલવું હોય તો ના બોલજે
ફરી વાર કોઈ દાડો ના મળજે
પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
હો આંખે જોયેલું કાને સાંભળેલું
ખોટું પણ હોય કોઈ નું કીધેલું
આંખે જોયેલું કાને સાંભળેલું
ખોટું પણ હોય કોઈ નું કીધેલું
હો સામે મળો તો મોઢું હસતું રાખજો
પછી ભલે દિલ માંથી કાઢી નાખજો
પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
અલી બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે

હો પોણીયે ના પીતી મને પૂછ્યા વગર રે
તોયે કેમ પ્રેમ ભૂલી કોને ખબર રે
હો ભરોહો હતો ઘણો તારા ઉપર રે
જીવવા ની આદત નથી તારા વગર રે
હો કેતી હોય તો છાતી ચીરી ને બતાવું
તુજ છે દિલ મા કેમ તને ભુલાવુ
કેતી હોય તો છાતી ચીરી બતાવું
તુજ છે દિલ મા કેમ તને ભુલાવુ
હો તારી કીધેલી વાત યાદ કરજે
સાચા પ્રેમ ની થોડી શરમ ધરજે
પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે

હો લોકો ની સવાર પડે હાથ ની હથેળી જોઈ
મારો દિવસ ઉગે તારો રે ફોટો જોઈ
હો રૂપાળા રૂપ મા આંખો મારી મોહી
તારા મા હું દેખાઈશ લેજે દર્પણ મા જોઈ
હો જે દારે હકીકત ની ખબર પડશે
આંસુ લૂછનાર ના કોઈ મળશે
જે દારે હકીકત ની ખબર પડશે
આંસુ લૂછનાર તારા કોઈ ના મળશે
હો આટલી પથ્થર દિલ કેમ તું થાય
સમજવામાં જોજે મોડું ના થઇ જાય
પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
જીગા બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *