Bewafa Na Dage Lyrics in Gujarati
By-Gujju01-06-2023
184 Views
Bewafa Na Dage Lyrics in Gujarati
By Gujju01-06-2023
184 Views
લીધો છે રસ્તો હવે મોતના રાગે રાગે
મારો પડછાયો મારાથી દૂર ભાગે
કેમ રે જીવું હવે હું બેવફાનાં દાગે
વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે હું બેવફાનાં દાગે
તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફાનાં દાગે




















































