Saturday, 11 January, 2025

Bewafa Nathi Aeto Majbur Che Lyrics| Ashok Thakor | Divya Films

130 Views
Share :
Bewafa Nathi Aeto Majbur Che Lyrics| Ashok Thakor | Divya Films

Bewafa Nathi Aeto Majbur Che Lyrics| Ashok Thakor | Divya Films

130 Views

હો આ લાલાલાલાલાલા હમહમહમહમહમહમ
હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે
બેવફા નથી એતો મજબુર છે
હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે
બેવફા નથી એતો મજબુર છે

હો સાચા રે પ્રેમીઓ ને કરે તું જુદા
સાચા રે પ્રેમીઓ ને કરે તું જુદા
ઓરે ભગવાન તારો કેવો દસ્તુર છે
હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે
બેવફા નથી એતો મજબુર છે
બેવફા નથી એતો મજબુર છે

હો એ ત્યાં એકલી હું અહીં એકલો
એ ત્યાં રડતી ને હું અહીં રડતો
હો ઓ કેવા તે લખિયા લેખ રે વિધાતા
સાચા રે પ્રેમીઓ ને પ્રેમ નથી મળતો
હો પ્રેમ ની દુશ્મન છે ઝાલીમ દુનિયા
પ્રેમ ની દુશ્મન છે ઝાલીમ દુનિયા
ઓરે ભગવાન તારો કેવો દસ્તુર છે

હો આંખો માં નીર છે જાનુ મારી દૂર છે
બેવફા નથી એતો મજબુર છે
બેવફા નથી એતો મજબુર છે

હો દર્દ જુદાઇનું નથી સેહવાતુ
એનાથી દૂર રહી નથી રે જીવાતું
હો હાલ મારા દિલનો કોને બતાવું હું
દિલ તો કહે છે હવે મારી જાઉં

હો કાતો તું મારો પ્રેમ પાછો દઈ દે
કાતો તું મારો હવે જીવ લઇ લે
ઓરે ભગવાન તને શું મંજુર છે
હો આંખોમાં નીર છે જાનુ મારી દૂર છે
બેવફા નથી એતો મજબુર છે
હો બેવફા નથી એતો મજબુર છે
હો ઓરે ભગવાન એવી થઇ છે શું ભૂલ રે
હો બેવફા નથી એતો મજબુર છે

English version

Ho aa lalalalalalalala hmmmhmmhmmm
Ho ankho ma nir che janu mari dur che
Bewafa nathi aeto majbur che
Ho ankho ma nir che janu mari dur che
Bewafa nathi aeto majbur che

Ho sacha re premio ne kare tu juda
Sacha re premio ne kare tu juda
Ore bhagwan taro kevo dastur che
Ho ankho ma nir che janu mari dur che
Bewafa nathi aeto majbur che
Bewafa nathi aeto majbur che

Ho ae tya akli hu ahi aklo
Ae tya radti ne hu ahi radto
Ho o keva te lakhiya lekh re vidhata
Sacha re premio ne prem nathi madto
Ho prem ni dusman che jalim duniya
Prem ni dusman che jalim duniya
Ore bhagwan taro kevo dastur che

Ho ankho ma nir che janu mari dur che
Bewafa nathi aeto majbur che
Bewafa nathi aeto majbur che

Ho dard judainu nathi sehvatu
Anathi dur rahi nathi re jivatu
Ho hal mara dilno kone batavu hu
Dil to kahe che have mari jau

Ho kato tu maro prem pacho dai de
Kato tu maro have jiv lai le
Ore bhagwan tane shu manjur che
Ho ankho ma nir che janu mari dur che
Bewafa nathi aeto majbur che
Ho bewafa nathi aeto majbur che
Ho ore bhagwan aevi thai che shu bhul re
Ho bewafa nathi aeto majbur che

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *