Friday, 5 December, 2025

Bewafa Tame Radso Lyrics in Gujarati

144 Views
Share :
Bewafa Tame Radso Lyrics in Gujarati

Bewafa Tame Radso Lyrics in Gujarati

144 Views

બેવફા તમે રડશો
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો

મારી આંખોની તમે શરમ ભરી ના
ઠુકરાવી પ્યાર મારો કદર કરી ના

બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો,મરશો
પછી ફરિયાદ કરશો
પછી ફરિયાદ કરશો

ફુરશત મળે ના તને મળવાની
યાદ કરી મને તારી આંખો રડવાની
પોતાના સ્વાર્થ માટે ખોટું કર્યું મારૂં
મારી દુવા છે જા ભલું થાય તારૂં
કેતી એક વાર તો તને છોડી દેતો
તારા માટે ભલે મારૂં દિલ તોડી દેતો

બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો,મરશો
પછી ફરિયાદ કરશો
પછી ફરિયાદ કરશો

દિલ ના દાઝયા અમે દુઃખ કોને કહીયે
તારા દીધેલા દર્દ હસતા હસતા સહિયે
આજ પછી તારૂં કદી નામ નઈ લઈયે
ભલે અમે જીવીએ કે તારા વગર મરીયે
નજર ના આવશું હોમ ના મળીશું
તને ભાળી ને અમે રસ્તો બદલશું
 

બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો,મરશો
પછી ફરિયાદ કરશો
ઘાયલ ને તમે ભુલશો
પછી પાગલ થઈને ફરશો
પાગલ થઈને ફરશો
જાનુ પાગલ થઈને ફરશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *