Thursday, 26 December, 2024

Bewafa Te Kyayna Na Rakhya Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound

136 Views
Share :
Bewafa Te Kyayna Na Rakhya Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound

Bewafa Te Kyayna Na Rakhya Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound

136 Views

જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
તારા લગન ની ચોળી તારા હાથો ની મહેદી
લગન ની ચોળી તારા હાથો ની મહેદી
બની ગઈ છે તારા આશિક ની વેરી
બીજાની રે જોડે તમે સબંધ બાંધી દીધા
બીજાની રે જોડે તમે સબંધ બાંધી દીધા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા

તે આવું કેમ કર્યું એતો મને ના સમજાય છે
તે મારૂ ના વિચાર્યું આખી જિન્દગી નો સવાલ છે
તને પરણતા જોઈ મારૂ મનડું રે મુંજાય છે
મારા નજર ની સામે તુંતો પારકા ની થાય છે
આખી મેતો જિન્દગી તને જીવની જેમ રાખી
આખી મેતો જિન્દગી તને જીવની જેમ રાખી
તોયે મારા પ્રેમને તે ઠોકર રે મારી
મારા નસીબ ના લેખ જુવો કેવારે લખાણા
મારા નસીબ ના લેખ જુવો કેવારે લખાણા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા

તું કહેતી હતી મને જીગા તુજ મારો જીવ છે
તારા સિવાય દિલમા મારે કોઈનું ના સ્થાન છે
તારા કરેલા વાયદા હજુ મને યાદ છે
તું નથી મારી જોડે બસ એજ મને દુઃખ છે
માની લીધી હતી મેતો તને મારી જિન્દગી
માની લીધી હતી મેતો તને મારી જિન્દગી
મનેસુ ખબર તારી હશે ખુદ મરજી
વાલા રે કહીને આજે વેરી કરી નાખ્યા
વાલા રે કરીને આજે વેરી કરી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા

English version

Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Tara lagan ni chori tara hatho ni mahdi
Lagan ni chori tara hatho ni mahdi
Bani gai chhe tara aashik ni veri
Bijani re jode tame sabandh badhi didha
Bijani re jode tame sabandh badhi didha
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya

Te aavu kem karyu aeto mane na samjay chhe
Te maru na vicharyu aakhi jindagi no saval chhe
Tane parnta joi maru mandu re mujay chhe
Mara najar ni same tuto parka ni thay chhe
Aakhi meto jindagi tane jivni jem rakhi
Aakhi meto jindagi tane jivni jem rakhi
Toye mara pram ne te thokar re mari
Mara nasib na lekh juvo kevare lakhana
Mara nasib na lekh juvo kevare lakhana
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya

Tu kahti hati mane jiga tuj maro jiv chhe
Tara sivay dil ma mare koinu na sthan chhe
Tara karela vayda haju mane yaad chhe
Tu nathi mari jode bus aej mane dukh chhe
Mani lidhi hati meto tane mari jindagi
Mani lidhi hati meto tane mari jindagi
Mane su khabar tari hase khud marji
Wala re kahine aaje veri kari nakhya
Wala re kari ne aaje veri kari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *