Bewafa Vatma Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Bewafa Vatma Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો બેવફા થઈ ફરો છો વટમો …
બેવફા થઈ ફરો છો વટમો
બેવફા થઈ ફરો છો વટમો
એક દાડો આવશો મારી ઝપટમો
હે તને વાટમો લેશું ઘાટમો
તને વાટમો લેશું ઘાટમો
નક્કી જે દાડો આવશો ઝપટમો
હો ધોળા દાડે તારા દેખાશે
સમય આવવાદે બધું હમજાશે
ધોળા દાડે તારા દેખાશે
સમય આવવાદે બધું હમજાશે
બેવફા થઈ ફરો છો વટમો
બેવફા થઈ ફરો છો વટમો
એક દાડો આવશો મારી ઝપટમો
હે તમે એક દાડો આવશો મારી ઝપટમો
હે તમે ચિયા કલરમો ફરો છો
મન ભાળી ફુલ ફેશન કરો છો
હે મારી નજર હોમે બીજાને માળો છો
ચમ વાલા હારે વેર તમે બોન્ધો છો
હો તારા નખરા તને ભારે પડવાના
હોમી સાતીએ અમે હાટુ વાળવાના
તારા નખરા તને ભારે પડવાના
હોમી સાતીએ અમે હાટુ વાળવાના
બેવફા થઈ ફરો છો વટમો
બેવફા થઈ ફરો છો વટમો
એક દાડો આવશો મારી ઝપટમો
હે તમે એક દાડો આવશો મારી ઝપટમો
હો તું રૂપની રોણી તો અમે રાજા રે
એક દાડો લુંટી લેશું તારી મજા રે
હો દિલ તોડ્યાની મળશે તને સજા રે
તારા ચાહવા વાળા પાડી રેશે રજા રે
હો હીરો તારો વિલન બનશે
એક દાડો તારી ફિલ્મ ઉતરશે
હીરો તારો વિલન બનશે
એક દાડો તારી ફિલ્મ ઉતરશે
બેવફા થઈ ફરો છો વટમો
બેવફા થઈ ફરો છો વટમો
એક દાડો આવશો મારી ઝપટમો
હે તને વાટમો લેશું ઘાટમો
તને વાટમો લેશું ઘાટમો
નક્કી જે દાડો આવશો ઝપટમો
અરે એક દાડો આવશો મારી ઝપટમો
હે તમે એક દાડો આવશો મારી ઝપટમો