Thursday, 18 December, 2025

Bewafaa Ki Wafaa Lyrics in Gujarati

150 Views
Share :
Bewafaa Ki Wafaa Lyrics in Gujarati

Bewafaa Ki Wafaa Lyrics in Gujarati

150 Views

હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
હો ભુલી ના જવાય છોડી ના જવાય
સાંજણને એકલો મેલી ના જવાય
ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય
સાંજણને પડતો મેલી ના જવાય
હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય

હમે તો વફાકી મુરત બનનાથા
પર બેવફા બન ગયે
ઉજડા ચમન હમારાભી તુમ્હરાભી
ફિરભી આપકે ગુનેગાર બન ગયે

હો પલમાં તે મારી આ દુનિયા ઉજળી
ખોટી સોગંધ ખઈને માયા રે લગાડી
હો ખીલેલી આ મારી મુરઝાઈ ફૂલવાડી
તારા વિના આવી જીવવાની વારી
હો મુબારક તને તારી દુનિયા રેજે તું ખુશહાલ
ગલીયે ગલીયે ફરૂં હું તો થઈને રે બેહાલ
મુબારક તને તારી દુનિયા રેજે તું ખુશહાલ
ગલીયે ગલીયે ફરૂં હું તો થઈને રે બેહાલ
હું તો થઈને રે બેહાલ
હું તો થઈને રે બેહાલ
હો ભુલી ના જવાય છોડી ના જવાય
સાંજણને એકલો મેલી ના જવાય
ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય
સાંજણને પડતો મેલી ના જવાય
હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય

ઇતને બુરે તો હમભી નહીં થે
જો બેવજહ પ્યાર કો બદનામ કરતે
એતો મજબુર હમારા વક્ત થા
નહીં તો બે મોત હમ ના મરતે

હો બેવફા સનમ તારી થઈ મહેરબાની
તારા લીધે તો મારી થઈ બદનામી

અબ હમ તો સફર કરતે હૈ
યાદ આયે તો થોડા રો લેના
ફિર ભી હમારી ભૂલ લગે તો
કબ્ર પે આકે બદદુવા દે દેના

હો દુનિયા તો તારી મારી વાતો રે કરશે
તારો મજનુ બિચારો બે મોત મરશે
અરે એકલો મેલી રડતો મેલી છોડી ના જવાય
પ્રેમ કરીને પ્રેમની આમ દગો ના દેવાય
એકલો મેલી રડતો મેલી છોડી ના જવાય
પ્રેમ કરીને પ્રેમની આમ દગો ના દેવાય
દગો ના દેવાય
આમ દગો ના દેવાય
હો ભુલી ના જવાય છોડી ના જવાય
સાંજણને એકલો મેલી ના જવાય
ભુલી ના જવાય જાનુ છોડી ના જવાય
સાંજણને પડતો મેલી ના જવાય
હો પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ કરીને દિલ જોડીને છોડી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલી ના જવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *