Bey Yaar – Title Track (Sapna Nava) Lyrics in Gujarati
By-Gujju26-05-2023
166 Views

Bey Yaar – Title Track (Sapna Nava) Lyrics in Gujarati
By Gujju26-05-2023
166 Views
અંત વગરની રાતો ને, અર્થ વગરની વાતો
બર્થ ડે વાલી લાતો ને કીટલીની ચા
એક્ઝામ વાળો રટ્ટો ને, સૌ રૂપિયાનો સટ્ટો
હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડની ના
નથી કઈ ખબર નથી કઈ ફિકર
છે ફયુચરમાં શું વિચાર્યા વગર
ચલ કરીયે મજા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
નવું જોવું છે, કે યા હોમ છે, ખુલે છે નવી દિશા
કે જે કઈ થશે, ને જેવું થશે એ જોયું જશે બકા
હાર્ટ બ્રેક વાળું સેન્ટી ને, ફર્સ્ટ ફલોર વાળી આંટી
મીડનાઈટ વાળી શાંતિ ને નક્કામા કામ
બાઇક ઉપરની સેલ્ફીને માણેક-ચોકની કુલ્ફી,
બધી છોકરીઓ ના પાડેલા નામ
નથી કઈ ખબર નથી કઈ ફિકર
છે ફયુચર માં શું વિચાર્યા વગર
ચાલ કરીયે મજા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા