Sunday, 22 December, 2024

Bhadanu Makan Khali Karvu Padse Re Lyrics | Hari Bharwad

445 Views
Share :
Bhadanu Makan Khali Karvu Padse Re Lyrics | Hari Bharwad

Bhadanu Makan Khali Karvu Padse Re Lyrics | Hari Bharwad

445 Views

હે તન મન ધન તે તારા નથી
અને નથી પ્રીયા પરણેલ
અરે અંતે જાવું તારે એકલું
અરે રે માટે ચેત નર તું ચેત

જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
અરે જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

હે એનો અત્યારથી કરી લો વિચાર
હે એનો અત્યારથી કરી લો વિચાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ નાના મટીને તમે મોટા થયા રે
જીવાભાઈ નાના મટીને તમે મોટા થયા રે
જીવાભાઈ નાના મટીને તમે મોટા થયા રે
જીવાભાઈ નાના મટીને તમે મોટા થયા રે

હે આ જિંદગી પુરી થતા ના લાગે વાર
આ જિંદગી પુરી થતા ના લાગે વાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ રળી કમાણી બધી પડી રેશે રે
જીવાભાઈ રળી કમાણી બધી પડી રેશે રે
જીવાભાઈ રળી કમાણી બધી પડી રેશે રે
જીવાભાઈ રળી કમાણી બધી પડી રેશે રે

એ એમાંથી સાથે નહિ આવે તલભાર
એમાંથી સાથે નહિ આવે તલભાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ સગાને વ્હાલા પાછળ રડતા હશે રે
જીવાભાઈ સગાને વ્હાલા પાછળ રડતા હશે રે
જીવાભાઈ સગાને વ્હાલા પાછળ રડતા હશે રે
જીવાભાઈ સગાને વ્હાલા પાછળ રડતા હશે રે

હે થોડા દિવસ પછી એ ભૂલી રે જનાર
થોડા દિવસ પછી એ ભૂલી રે જનાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ સારા કર્મો તમે કરી લેજો રે
જીવાભાઈ સારા કર્મો તમે કરી લેજો રે
જીવાભાઈ સારા કર્મો તમે કરી લેજો રે
જીવાભાઈ સારા કર્મો તમે કરી લેજો રે

હે એતો તમને સાચું સુખ દેનાર
હે એતો તમને સાચું સુખ દેનાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ જાગૃત બનીને તમે જીવજો રે
જીવાભાઈ જાગૃત બનીને તમે જીવજો રે
જીવાભાઈ જાગૃત બનીને તમે જીવજો રે
જીવાભાઈ જાગૃત બનીને તમે જીવજો રે

હે જો જો જીવન ઊંઘમાં ન જાય
જો જો જીવન ઊંઘમાં ન જાય
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

હે જીવાભાઈ સંતો સમજાવે છે શાનમાં રે
જીવાભાઈ સંતો સમજાવે છે શાનમાં રે
જીવાભાઈ સંતો સમજાવે છે શાનમાં રે
જીવાભાઈ સંતો સમજાવે છે શાનમાં રે

હે જે સમજુ હોય એને અસર એની થાય
જે સમજુ હોય એને અસર એની થાય
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

જીવાભાઈ ગોવિંદ મેર એમ બોલીયા રે
જીવાભાઈ ગોવિંદ મેર એમ બોલીયા રે
જીવાભાઈ ગોવિંદ મેર એમ બોલીયા રે
જીવાભાઈ ગોવિંદ મેર એમ બોલીયા રે

હે કોક કોક હિરલાને વાણી સમજાય
કોક કોક હિરલાને વાણી સમજાય
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે

હે એનો અત્યારથી કરી લો વિચાર
હે એનો અત્યારથી કરી લો વિચાર
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે
જીવાભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે.

English version

He tan man dhan te tara nathi
Ane nathi priya parnel
Are ante javu tare aeklu
Are re mate chet nar tu chet

Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re
Are jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

He aeno atyarthi kari lo vichar
He aeno atyarthi kari lo vichar
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jivabhai nana matine tame mota thaya re
Jivabhai nana matine tame mota thaya re
Jivabhai nana matine tame mota thaya re
Jivabhai nana matine tame mota thaya re

He aa jindagi puri thata na lage vaar
Aa jindagi puri thata na lage vaar
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jiva bhai radi kamani badhi padi reshe re
Jiva bhai radi kamani badhi padi reshe re
Jiva bhai radi kamani badhi padi reshe re
Jiva bhai radi kamani badhi padi reshe re

Ae aemathi sathe nahi aave talbhar
Aemthai sathe nahi aave talbhar
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jivabhai sagane vhala pachhad radta hashe re
Jivabhai sagane vhala pachhad radta hashe re
Jivabhai sagane vhala pachhad radta hashe re
Jivabhai sagane vhala pachhad radta hashe re

He thoda divas pachi ae bhuli re janar
Thoda divas pachi ae bhuli re javana
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jivabhai sara karmo re tame kari re lejo re
Jivabhai sara karmo re tame kari re lejo re
Jivabhai sara karmo re tame kari re lejo re
Jivabhai sara karmo re tame kari re lejo re

He aeto tamne sachu sukh denar
He aeto tamne sachu sukh denar
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jivabhai jagrut banine tame jivjo re
Jivabhai jagrut banine tame jivjo re
Jivabhai jagrut banine tame jivjo re
Jivabhai jagrut banine tame jivjo re

He jo jo jivan unghma na jay
Jo jo jivan unghma na jay
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

He jivabhai santo samjave chhe shanma re
Jivabhai santo samjave chhe shanma re
Jivabhai santo samjave chhe shanma re
Jivabhai santo samjave chhe shanma re

He je samju hoy aene asar aeni thay
Je samju hoy aene asar aeni thay
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

Jivabhai govind mer aem boliya re
Jivabhai govind mer aem boliya re
Jivabhai govind mer aem boliya re
Jivabhai govind mer aem boliya re

He kok kok hirlane vani samjay
Kok kok hirlane vani samjay
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re

He aeno atyarthi kari lo vichar
He aeno atyarthi kari lo vichar
Jivabhai bhadanu makan khali karvu padse re
Jivabhai bhadanu makan khali karvu padse re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *