Monday, 23 December, 2024

Bhagva Bhekhdhari Lyrics in Gujarati

116 Views
Share :
Bhagva Bhekhdhari Lyrics in Gujarati

Bhagva Bhekhdhari Lyrics in Gujarati

116 Views

એવા ઘાટવડ બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી
મને માયા લાગી છે તમારી
ભાગવા ભેખધારી
હો મારા માથે છે કૃપા તમારી
ભાગવા ભેખધારી
એવા જૂનાગઢમા બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી

હો …ભારત ભુમી છે સંતની
જ્યા ગંગા હરીલે પાપા
ધન કીજો આ દેહ મારો

મારા ઇન્દ્રભારતી
મારા ઇન્દ્રભારતી
મારા ઇન્દ્રભારતી બાપુ આપ રે
ભાગવા ભેખધારી
ૐ નમોઃનારાયણ
એવા ઘાટવડ બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી
અમને માયા લાગી છે તમારી
ભાગવા ભેખધારી

જય ઇન્દ્રભારતી બાપુ મહારાજ
ૐ નમોઃનારાયણ
જય ગિરનારી

ગિરનાર તળેટી શિવ રહે
એ ધરામા રહે છે સંત
એ બાવલીયાના તપના કારણે
આ ધરતી ટકી રહી

નમુ નારાયણ
નમુ નારાયણ
નમુ નારાયણ જપે મહંત રે
ભાગવા ભેખધારી
હો એવા જૂનાગઢ બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી
અમને માયા લાગી છે તમારી
ભાગવા ભેખધારી

હો …કાશી કેદાર કૈલાસ રહે
કોઈ કહે કે રહે અમરનાથ
કદી જોયા નથી પણ ગુરૂને જોવુતો

દેખાય ભગવાન
દેખાય ભગવાન
દેખાય ભગવાન ભોળો નાથ રે
ભાગવા ભેખધારી
એવા ઘાટવડ બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી
મારા માથે છે કૃપા તમારી
ભાગવા ભેખધારી
ગમન કે રાખજો ચરણોમા તમારી
બાવલીયા ભેખધારી
રાજલ ધવલ લખે અમે ભગ્યશાળી
ભાગવા ભેખધારી
અમને માયા લાગી છે તમારી
ભાગવા ભેખધારી
એવા જૂનાગઢ બેઠા ગિરનારી
ભાગવા ભેખધારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *