Sunday, 22 December, 2024

Bhagvan Hu Koine Kadi Chhetru Nahi Gujarati Song Lyrics – Kajal Dodiya

145 Views
Share :
Bhagvan Hu Koine Kadi Chhetru Nahi Gujarati Song Lyrics – Kajal Dodiya

Bhagvan Hu Koine Kadi Chhetru Nahi Gujarati Song Lyrics – Kajal Dodiya

145 Views

ઓ ભગવાન…
ઓ ભગવાન તું રાખજે મારા જીવતરનું રે ધ્યાન
હું આપું સવ કોઈને સનમાન
હું આપું સવ કોઈને સનમાન

ભગવાન હું કોઈને કદી છેતરું નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
ભગવાન હું કોઈને કદી છેતરું નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
હો એવું તું મુજને જીવન દઈદે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
જીવન મારુ નિર્મળ બનાવી દે
તારા રે નામની જ્યોત જગાવી દે
જ્યોત જગાવી દે
ભગવાન હું કોઈને કદી છેતરું નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ દુઃખ આપું નહિ

હો ધરમ કરમને હું શુ રે જાણું
દીન દુખીયોની સેવાને કિસ્મત માનું
હો બેબસ મજલુંમ મજબુરનો હું
બની જઉં સહારો એના જીવનમાં હું
બની જઉં સહારો એના જીવનમાં હું
હો જીવન જીવતા ભૂલી હું ના પાડું
જીવતરની રાહ પર કોઈને હું ના નડું
એવું તું મુજને જીવન દઈદે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરું નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ

હો લખ ચોર્યાસીનાં ફેરા ફરીને
આવી માનવ અવતાર ધરીને
હો સતકર્મોથી મારુ જીવન ભરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
હો જોજે રે મારુ મોત લજવાય ના
ઓઢેલું કફન મારુ બદનામ થાય ના
એવું તું મુજને જીવન દઈદે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરું નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ….

English version

O bhagvan…
O bhagvan tu rakhje mara jivtarnu re dhyan
Hu apu sav koine sanman
Hu apu sav koine sanman

Bhagvan hu koine kadi chhetaru nahi
Koina jivanne dukh apu nahi
Bhagvan hu koine kadi chhetaru nahi
Koina jivanne dukh apu nahi
Ho avu tu mujne jivan daide
Muj ma rahela tu avgun lai le
Jivan maru nirmal banavi de
Tara re namni jyot jagavi de
Jyot jagavi de
Bhagvan hu koine ne kadi chhetaru nahi
Koi na jivanne dukh apu nahi
Dukh apu nahi
Dukh apu nahi…

Ho dharm karmne hu su re janu
Din dukhiyoni seva ne kismat manu
Ho bebas majlum majburno hu
Bani jau saharo ana jivanma hu
Bani jau saharo ana jivanma hu
Ho jivan jivta bhuli hu na padu
Jivtarni rah par koine hu na nadu
Avu tu mujne jivan daide
Mujma rahela tu avgun lai le
Avgun lai le
Bhagvan hu koine kadi chhetaru nahi
Koina jivan ne dukh apu nahi
Dukh apu nahi

Ho lakh choyarsina fera farine
Aavi manav avtar dharine
Ho satkarmothi maru jivan bhari de
Malela jivanne tu dhany re kari de
Malela jivanne tu dhany re kari de
Ho joje re maru mot lajvay na
Odhelu kafan maru badnam thay na
Avu tu mujne jivan daide
Mujma rahela tu avgun lai le
Avgun lai le
Bhagvan hu koine kadi chhetaru nahi
Koina jivan ne dukh apu nahi
Dukh apu nahi
Dukh apu nahi
Dukh apu nahi….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *