Monday, 23 December, 2024

Bhagwan Ke Manas Ni Jat Eva Prem Ni Shu Karvi Vat Lyrics in Gujarati

146 Views
Share :
Bhagwan Ke Manas Ni Jat Eva Prem Ni Shu Karvi Vat Lyrics in Gujarati

Bhagwan Ke Manas Ni Jat Eva Prem Ni Shu Karvi Vat Lyrics in Gujarati

146 Views

હોઈ ભગવાન કે માણસની જાત
હો … હોઈ ભગવાન કે માણસની જાત એવા પ્રેમની તે શું કરવી વાત
હવે ઝુરિ ઝુરિ જીવયે તો કેટલું જાય દિવસો પણ જાતી નથી રાત
કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે
એક રાધા રૂવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે
કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે

હો કાના કાના રટતા રટતા રાધાજીના હોઠ રે સુકાણાં
હો કોનની પ્રીતને રાધા શું જાણે હૈયામાં રાધાના ધબકારા વાગે
હો વાંસળીના સુરે રાધા ભાન ભુલી ગઈ ઘેલી બની કાનાની પ્રીતે બંધાઈ
ગૌરી રાધાનું ગૌરી રાધાનું પ્યારી રાધાનું નામ કેમ ભુલીયે
એક રાધા રૂવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે

હો રાધા મારી દિલની રાણી શ્યામની જોડે રાધા છબીમાં સમાણી
હો શ્યામ વિના ગોકુળમાં એકલડું લાગે કાનોમા મોરલીના ભણકારા વાગે
હો દુનિયા માટે ભલે રહીયો ભગવાન રાધા માટે તો રહેવાનો હું શ્યામ
હે ભરી આંખોને હે ભરી આંખોને હે ભરી આંખોને કેમ કરી રોકીયે

એક રાધા રૂવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે
હારે કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાના ઢોલિયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *