Bhai Ni Same Padsho Na Gotya Jadsho Lyrics in Gujarati
By-Gujju27-04-2023
150 Views
Bhai Ni Same Padsho Na Gotya Jadsho Lyrics in Gujarati
By Gujju27-04-2023
150 Views
અરે શેરીના શેર થઈને તમે ફરો છો
હા શેરીના શેર થઈને તમે ફરો છો
ગોમના ડોન થઈને તમે ફરો છો
ભઈની હોમે પડશો તો ના ગોત્યા જડશો
હે ખોટા કલર ના તમે કરશો
ખોટો પાવર ના તમે કરશો
ભઈની હોમે પડશો તો ના ગોત્યા જડશો
હો મનમાં હોઈ વેમ તો કાઢી નાખજો
જોવું હોય તો ખાલી તમે ગોમ વટજો
મનમાં હોઈ વેમ તો કાઢી નાખજો
જોવું હોય તો ખાલી તમે ગોમ વટજો
ગલીયોના બોસ થઈને તમે ફરો છો
ભઈની હોમે પડશો તો ના ગોત્યા જડશો
ભઈની હોમે પડશો તો ના ગોત્યા જડશો