Bhai To Mara Tiger Chhe Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Bhai To Mara Tiger Chhe Lyrics in Gujarati
By Gujju23-06-2023
એ ટાઇગર છે
ટાઇગર છે
ભઈ તો મારા ટાઇગર છે
ટાઇગર છે
ટાઇગર છે
ભઈ તો મારા ટાઇગર છે
હે ભઈ તો મારા ટાઇગર છે
હે ભઈ તો મારા ટાઇગર છે
અલ્યા નઈ પહોંચવા દે વાલા ભાઈબંધ મારા ટાઇગર છે
અલ્યા નઈ પહોંચવા દે વાલા ભાઈબંધ મારા ટાઇગર છે
હો જબરો જીગર છે હમ્ભારે હાજર છે
જબરો જીગર છે હમ્ભારે હાજર છે
અલ્યા નઈ પહોંચવા દે આ ભાઈબંધ મારા ટાઇગર ટાઇગર
અલ્યા નઈ પહોંચવા દે વાલા ભાઈબંધ મારા ટાઇગર છે
હો હિમ્મતવાલાના ભાઈબંધ હિમ્મતવાળા
સીધે સીધા નેકીળી જ જો કર્તા ના સાળા
હો હોમા મળે ફફડી જાય ટણી કરવા વાળા
પાછળ બોલનારાના મોઢે વાગે તાળા
હો હોમે ભલે હાજર હોઈ અમે ભલે ચાર હોઈ
હોમે ભલે હાજર હોઈ અમે ભલે ચાર હોઈ
નઈ ફેર પડે વાલા
એ ભઈ તો મારા ટાઇગર છે
અલ્યા ભૈયો મારા ટાઇગર છે બધા
હો નઈ પહોંચવા દે વાલા ભઈ તો મારા ટાઇગર છે
હો ભાઈબંધો માટે તો હાજર જીગર જાન છે
હાંચો હોઈ ભાઈબંધ પછી જોવે શેની વાટ છે
આગળ વધ્યા પછી પગ ના પડે પાછા
હાંચા માટે લડે જે હોઈ હાંચા
હો ખોટી ના વાત હોઈ હાંચાનો સાથ હોઈ
ખોટી ના વાત હોઈ હાંચાનો સાથ હોઈ
પાછા ના પડે વાલા
એ ભઈ તો મારા ટાઇગર છે
એ ભાઈબંધો મારા ટાઇગર છે
એ નઈ પહોંચવા દે વાલા ભઈ તો મારા ટાઇગર છે
એ ભઈ તો મારા ટાઇગર છે
એ ભઈ તો મારા ટાઇગર છે
એ ભઈ તો મારા ટાઇગર છે
એ ભઈ તો મારા ટાઇગર છે