Bhaibandh Hare Moj Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Bhaibandh Hare Moj Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
હે બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હે મારી ગાડીમાં મર્દોની ફોજ લઇ ફરૂં છુ
ગાડીમાં મર્દોની ફોજ લઇ ફરૂં છુ
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હો મોબાઈલ નંબરમાં આવે ટ્રિપલ નાઈન
ચોવીસ કલાક મારા રોણા ઓનલાઇન
મોબાઈલ નંબરમાં આવે ટ્રિપલ નાઈન
ચોવીસ કલાક મારા રોણા ઓનલાઇન
અલ્યા બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હો …હું તો મારા ભાઈબંધ ભેળો ભયલુ મોજથી ફરૂ છું
હો આવીજા હોમે પોણી મપાઈ જાય
કોનું રાજ ચાલે છે દુનિયમો છપાઈ જાય
હો જીગર વાળાની જીત આજ થઈ જાય
બાકીતો નોમને નિસોન ભુખઈ જાય
હો જગતથી લડે ભાઈ મારા ઉપરાળે
નમતું ના આલે ભાઈ કોઈ રે કાળે
જગતથી લડે ભાઈ મારા ઉપરાળે
નમતું ના આલે ભાઈ કોઈ રે કાળે
એ બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હો …હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હે …મારો ફોન જાય બધું કોમ આવે મેલી
ભાઈબંધી ભાઈએ કાયમ હાચવેલી
હો જગ જતું રેઇ પણ ભાઈનો જાય મેલી
બજાર વચ્ચે નોખે બારવટુ ખેલી
હો મનમાં ધારેલું બધું રે કરનારા
કોઈના રે બાપથી નો રે ડરનારા
મનમાં ધારેલું બધું રે કરનારા
કોઈના રે બાપથી નો રે ડરનારા
હે મારી ગાડીમાં મર્દોની ફોજ લઇ ફરૂં છુ
ગાડીમાં મર્દોની ફોજ લઇ ફરૂં છુ
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
હે બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
બોસ હોઈ કે બાદશાહ કોઈને ના ધરૂ છું
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું
એ રાજન હું તો મારા ભાઈબંધ ભેળો એ ધવલ મોજથી ફરૂ છું
હું તો મારા ભાઈબંધ ભેળો હે કાયમ મોજથી ફરૂ છું