Bhaibandhi Lyrics in Gujarati
By-Gujju26-05-2023
436 Views
Bhaibandhi Lyrics in Gujarati
By Gujju26-05-2023
436 Views
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
અલ્યા તારી મારી ભાભાઈબંદી ની બહુ છે ચર્ચા
અરે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
હે તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
હે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
અલ્યા જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
હે કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
અલ્યા તારી મારી દોસ્તી ની બહુ છે ચર્ચા