Sunday, 22 December, 2024

Bhaila Tari Bendi Lyrics | Shital Thakor | Ekta Sound

147 Views
Share :
Bhaila Tari Bendi Lyrics | Shital Thakor | Ekta Sound

Bhaila Tari Bendi Lyrics | Shital Thakor | Ekta Sound

147 Views

ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વીરા તારી બેનડી લઇને બેઠી રાખડી
વહેલો આવજે ભૈલા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજે વિરલા વાટ જોવે મારી આંખડી
નાના હતા ત્યારે રમતા આંબલી પીપળી રમતા
નદીએ નાવા જાતાતા અડકો દડકો રમતાતા
ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વિરા તારી બેનડી લઈને બેઠી રાખડી
વહેલો આવજે ભૈલા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજે વિરા વાટ જોવે મારી આંખડી

બંધન આ રક્ષા કેરૂં જોજે ભુલાય ના
રાખડી નું લાજ વિરલા જોજે વિસરાયના
બંધન આ રક્ષા કેરૂં જોજે ભુલાય ના
રાખડી નું લાજ વિરલા જોજે વિસરાયના
ભાઈ મારો અણમોલ છે એનો ના કોઈ તોલ છે
આવશે આજના દિવસે એનો એકજ બોલસે
ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વીરા તારી બેનડી લઇને બેઠી રાખડી
વહેલો આવજે ભૈલા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજે વિરલા વાત જોવે મારી આંખડી

English version

Bhaila tari bendi laine bethi rakhdi
Mara veera tari bendi laine bethi rakhdi
Vahlo aavje bhaila vat jove mari aakhdi
Vahlo aavje veerla vat jove mari aakhdi
Nana hata tyare ramta aambli pipadi ramta
Nadiye nahva jatata adko dadko ramta ta
Bhaila tari bendi laine bethi rakhdi
Mara veera tari bendi lai ne bethi rakhdi
Vahlo aavje bhaila vat jove mari aakhdi
Vahlo aavje veerla vat jove mari aakhdi

Bandhan aa raksha keru joje bhulay na
Rakhdi nu laaj virla joje visrayna
Bandhan aa raksha keru joje bhulay na
Rakhdi nu laaj virla joje visrayna
Bhai maro anmol chhe aeno na koi tol chhe
Aavse aajna divse aeno aekj bol se
Bhaila tari bendi laine bethi rakhdi
Mara veera tari bendi lai ne bethi rakhdi
Vahlo aavje bhaila vat jove mari aakhdi
Vahlo aavje veerla vat jove mari aakhdi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *