Wednesday, 15 January, 2025

ભજ લે રે મન ગોવિંદ ગુણા

359 Views
Share :
ભજ લે રે મન ગોવિંદ ગુણા

ભજ લે રે મન ગોવિંદ ગુણા

359 Views

ભજ લે રે મન ગોવિંદ ગુણા.
ગોવિંદ ગુણા, ગોપાલ ગુણા, ભજ લે રે મન ગોવિંદ ગુણા

અધમ તરે અધિકાર ભજન સો, જોઈ આયે હરિશરણા,
ના વિશ્વાસ તો સાક્ષી બતાઉં, અજામીલ ગણિકા સદના … ભજ લે રે મન.

જો કૃપાળુ તન, મન, ધન દીન્હો, નયન-નાસિકા-મુખ-રસના,
જાકો રચત માસ દશ લાગે, તાહિ ન સુમિરો એક ક્ષણા … ભજ લે રે મન.

બાલપન સબ ખેલ ગંવાયો, તરુણ ભયા તબ રૂપધના,
વૃદ્ધ ભયો તબ આલસ ઊપજ્યો, માયા મોહ ભયો મગના … ભજ લે રે મન.

ગજ અરુ ગીધ તરે ભજનોં સે, કોઈ તર્યો નહિ ભજન બિના
ધના ભગત પીપામુનિ શબરી, મીરાં કી કર તામે ગણના … ભજ લે રે મન.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *