Sunday, 6 April, 2025

Bhajan Vina Mari Bhukh Nai Bhange Lyrics in Gujarati

4333 Views
Share :
Bhajan Vina Mari Bhukh Nai Bhange Lyrics in Gujarati

Bhajan Vina Mari Bhukh Nai Bhange Lyrics in Gujarati

4333 Views

હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં…
હે સમરણ વિના મારી તલબ ન જાય રામા

મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં…
હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા

પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં…
હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા

બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં…
હે આવંતા મેં દીઠા અસવાર રામા

મક્કા મદીના મકરાણાને ઘોડા હાં…
હે આવંતા મેં દીઠા અસવાર રામા

હરિનાં ચરણે “ભાટી હરજી” રે બોલ્યા હાં…
હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *