Sunday, 22 December, 2024

Bhaji Lene Narayan Nu Naam Lyrics in Gujarati

349 Views
Share :
Bhaji Lene Narayan Nu Naam Lyrics in Gujarati

Bhaji Lene Narayan Nu Naam Lyrics in Gujarati

349 Views

આ અવસર છે રામ ભજન નો
આ અવસર છે રામ ભજન નો
કોડી ન બેસે દામ …
ભજી લેને નારાયણ નુ નામ
 
કામ ક્રોધ લોભ મદ મોહ ને,
મુકી દે મન થી તમામ…
માતા-પિતા  સુત બાંધવ તારા
એના આવે તારે કામ…ભજી લેને
 
અંધ બની ને અથડાવ મા ભુંડા,
ઘટઘટ મા સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી,
સબ સંતો ને પ્રણામ…ભજી લેને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *