Saturday, 27 July, 2024

Bharat leave for Ayodhya

83 Views
Share :
Bharat leave for Ayodhya

Bharat leave for Ayodhya

83 Views

भरत अयोध्या के लिए निकला 
 
जहाँ जनक गुर मति भोरी । प्राकृत प्रीति कहत बड़ि खोरी ॥
बरनत रघुबर भरत बियोगू । सुनि कठोर कबि जानिहि लोगू ॥१॥
 
सो सकोच रसु अकथ सुबानी । समउ सनेहु सुमिरि सकुचानी ॥
भेंटि भरत रघुबर समुझाए । पुनि रिपुदवनु हरषि हियँ लाए ॥२॥
 
सेवक सचिव भरत रुख पाई । निज निज काज लगे सब जाई ॥
सुनि दारुन दुखु दुहूँ समाजा । लगे चलन के साजन साजा ॥  
 
प्रभु पद पदुम बंदि दोउ भाई । चले सीस धरि राम रजाई ॥
मुनि तापस बनदेव निहोरी । सब सनमानि बहोरि बहोरी ॥४॥
 
(दोहा)   
लखनहि भेंटि प्रनामु करि सिर धरि सिय पद धूरि ।
चले सप्रेम असीस सुनि सकल सुमंगल मूरि ॥ ३१८ ॥
 
ભરત અયોધ્યા જવા માટે રવાના થાય છે
 
(દોહરો)
ગતિમતિ જ્યાં ગુરુ જનકની કુંઠિત છેક થઇ,
દિવ્ય પ્રીતિ તે પ્રાકૃત કેમ શકાય કહી ?
 
રઘુવર ભરત વિયોગને વર્ણવતા કવિને
કઠોર શ્રોતા સમજશે; અકથ ખરે રસ એ.
 
સંકોચાઇ સ્નેહને સ્મરતાં કવિવાણી;
રામ ભરત-શત્રુઘ્નને ભેટયા સુખ માની.
 
સેવક મંત્રી ભરતની ઇચ્છાને જાણી
લાગ્યા કામે; લોક સૌ દુઃખ રહ્યા માણી.
 
પ્રભુપદ વંદી, શિર ધરી રઘુવરનો આદેશ,
ભરત તથા શત્રુઘ્ન બે ચાલ્યા છોડી ક્લેશ.
 
મુનિ તાપસ વનદેવ સૌ કરી રહ્યા સન્માન.
લક્ષ્મણને ભેટી નમી, પદરજ શિર ધારી
સીતાની, આશિષ લઇ ઉભય રહ્યા ચાલી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *