Tuesday, 12 November, 2024

Bharat’s love move Janak

128 Views
Share :
Bharat’s love move Janak

Bharat’s love move Janak

128 Views

भरत के व्यवहार से महाराजा जनक मुग्ध
 
सुनि भूपाल भरत ब्यवहारू । सोन सुगंध सुधा ससि सारू ॥
मूदे सजल नयन पुलके तन । सुजसु सराहन लगे मुदित मन ॥१॥
 
सावधान सुनु सुमुखि सुलोचनि । भरत कथा भव बंध बिमोचनि ॥
धरम राजनय ब्रह्मबिचारू । इहाँ जथामति मोर प्रचारू ॥२॥
 
सो मति मोरि भरत महिमाही । कहै काह छलि छुअति न छाँही ॥
बिधि गनपति अहिपति सिव सारद । कबि कोबिद बुध बुद्धि बिसारद ॥३॥
 
भरत चरित कीरति करतूती । धरम सील गुन बिमल बिभूती ॥
समुझत सुनत सुखद सब काहू । सुचि सुरसरि रुचि निदर सुधाहू ॥४॥
 
(दोहा)    
निरवधि गुन निरुपम पुरुषु भरतु भरत सम जानि ।
कहिअ सुमेरु कि सेर सम कबिकुल मति सकुचानि ॥ २८८ ॥
 
ભરતના વ્યવહારથી જનક મુગ્ધ
 
જનકે સુણી ભરત વ્યવહાર સ્વર્ણ સુગંધ સુધા શશિ સાર,
બંધ કર્યાં લોચન જળભર્યાં; વખાણવા યશ લાગ્યા ઘણા.
 
સુલોચના મધુવદના ખરે, ભરતકથા ભવબંધન હરે;
ધર્મ રાજનીતિ બ્રહ્મવિચાર સમજું છું મુજ મતિઅનુસાર.
 
ભરતતણો મહિમા ના કહે તે મતિ યશછાયા ના ગ્રહે;
બ્રહ્મા ગણપતિ શેષ મહેશ કવિ કોવિદ બુધ બુદ્ધિવિશેષ
 
ભરતચરિત યશગુણ ને કર્મ સુણતાં વૈભવ સંયમધર્મ
પામે સુખ, મન પુનિત કરે, અમૃતની ઇચ્છા પરહરે.
 
(દોહરો)
અનંતગુણ નિરુપમ પુરુષ, ભરત ભરતસમ એક;
સુમેરુને કવિબુદ્ધિ શેં કહે શેરસમ છેક ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *