Bheli Rehje Re Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bheli Rehje Re Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે હેતાળી મમતાળી માયાળુ માવલડી મારી
ઓખાધર વાળી દેવડાઢાળી જાય મોગલમાં મચ્છરાળી
તારા સિવાય નથી કોઈ મારૂં હે માં
તારા સિવાય નથી કોઈ મારૂં હે માં
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
દુઃખથી ના ડરીયે
સુખમાં ના ચખીયે
નામ તમારૂં નિત લઈયે
તારી દયાની છત્તરમાં રહીયે
તારા હુકમથી અમે જીવીયે
તારી દયાની છત્તરમાં રહીયે
તારા હુકમથી અમે જીવીયે
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
ભેળી રેજે રે મોગલ ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
છોરૂંડા અમે તારા હે માં ભેળી રેજે રે
ભેળી રેજે રે હે માં
ભેળી રેજે રે હે માં
ભેળી રેજે રે હે માં