Monday, 23 December, 2024

BHOLA MAHADEV LYRICS | POONAM GONDALIYA

202 Views
Share :
BHOLA MAHADEV LYRICS | POONAM GONDALIYA

BHOLA MAHADEV LYRICS | POONAM GONDALIYA

202 Views

તારી ધૂન લાગી ભોળા
તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા
તારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી
તમારી ધૂન લાગી
મને તારી ધૂન લાગી

ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

હે મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

હે મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

હે મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

મહાદેવ..મહાદેવ..
મહાદેવ..મહાદેવ..

ભાંગ વાવી ભોળા નાથે
નિંદે શ્રી ગણેશ
એ ભાંગ વાવી ભોળા નાથે
નિંદે શ્રી ગણેશ
ભાંગ વાવી ભોળા નાથે
નિંદે શ્રી ગણેશ
પાર્વતીજી પાણી વાળે હો ઓ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ..

મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

હા મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે
એ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક
ધતુરાનું શાક…ધતુરાનું શાક ધ ધ ધ

હા ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક
ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક
પીરસે માતા પાર્વતી ને હો…
પીરસે માતા પાર્વતી ને જમે ભોળા નાથ
નાથ..નાથ..નાથ..નાથ..નાથ

મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

હો મારા ભોળા રે મહાદેવ
મારા ભોળા રે મહાદેવ
હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે
એ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે

હો…મહાદેવ..મહાદેવ..મહાદેવ..

સૌરાષ્ટ્રે સોમનાથમ ચ
શ્રીશૈલે મલ્લિકાર્જુનમ
ઉજ્જયિન્યાં મહાકાલમ
ઓમકારામ મમલેશ્વરમ

પર્લ્યાં વૈદ્યનાથમચ
પર્લ્યાં વૈદ્યનાથમચ
ઢાકિન્યાં ભીમ શંકરમ્

સેતુબંધેતુ રામેશં
નાગેશં દારુકાવને
વારણાશ્યાંતુ વિશ્વેશં
ત્રયંબકં ગૌતમીતટે

હિમાલયેતુ કેદારં હો ભોલેનાથ
હિમાલયેતુ કેદારં
ઘુસૃણેશં ચ શિવાલયે

એતાનિ જ્યોતિર્લિઙ્ગાનિ
સાયં પ્રાતઃ પઠેન્નરઃ
સપ્તજન્મકૃતં પાપં
સ્મરણેન વિનશ્યતિ
સ્મરણેન વિનશ્યતિ

તારી ધૂન લાગી
ભોળા તારી ધૂન લાગી

હે તારી ધૂન લાગી
ભોળા તારી ધૂન લાગી

એ હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી

હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી
મને તારી ધૂન લાગી

English version

Tari dhun lagi bhora
Tari dhun lagi
Tari dhun lagi bhora
Tari dhun lagi
Har har shambhu bhora
Tamari dhun lagi
Tamari dhun lagi
Mane tari dhun lagi

Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay

Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay
Om namah shivay

He mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se

He mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se

He mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se
Hosila ne kaaj me to bhang vavi se

Mahadev…mahadev..
Mahadev…mahadev..

Bhang vavi bhora nathe
Ninde shree ganesh
E bhang vavi bhora nathe
Ninde shree ganesh
Bhang vavi bhora nathe
Ninde shree ganesh
Parvatiji pani vare ho ho
Parvatiji pani vare chhuta meli khesh..

Mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se

Haan mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se
Ae hosila ne kaaj me to bhang vavi se

Bhang kera rotla ne dhaturanu shak
Dhaturanu..dhaturanu..dh dh dh

Ha dhang kera rotla ne dhatura nu shak
Dhang kera rotla ne dhatura nu shak
Pirse mata parvati ne ho..
Pirse mata parvati ne jame bhora nath
Nath nath nath nath nath

Mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se

Ho mara bhora re mahadev
Mara bhora re mahadev
Hosila ne kaaj me to bhang vavi se
Ae hosila ne kaaj me to bhang vavi se

Ho…mahadev..mahadev..mahadev..

Saurastre somnatham ch
Srisaile mallikarjunam
Ujjayinyam mahakalam
Omkaram mamleshwaram

Paralyam vaidyanatham ch
Paralyam vaidyanatham ch
Dakinyam bhimashankaram

Setubandhe tu ramesam
Nagesham darukavane

Varanasyam tu visvesam
Tryambakam gautamitate
Himalaye tu kedaram..ho bhole nath
Himalaye tu kedaram..
Ghusmesam ca sivalaye

Etani jyotirlingani
Sayam pratah pathennarah
Saptajanmakrtam papam
Smaranena vinasyati
Smaranena vinasyati

Tari dhun lagi
Bhora tari dhun lagi

He tari dhun lagi
Bhora tari dhun lagi

Ae har har shambhu bhora
Tamari dhun lagi
Har har shambhu bhora
Tamari dhun lagi

Har har shambhu bhora
Tamari dhun lagi
Mane tari dhun lagi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *