Bhuli Gay Moti No Har Lyrics in Gujarati
By-Gujju28-04-2023
1017 Views

Bhuli Gay Moti No Har Lyrics in Gujarati
By Gujju28-04-2023
1017 Views
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
એકજ મોતી સાવ તે લાખનું
એકજ મોતી સાવ તે લાખનું
એ સોનાને તાજવે તોલાય રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
હો દાદા તે મોરા રાજાના રાજવી
દાદા તે મોરા રાજાના રાજવી
દાદી સમદરિયાની લેર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર
ભુલી ગઈ મોતીનો હાર રે જમાનાને તીરે
ભુલી ગઈ મોતીનો હાર