Sunday, 22 December, 2024

બીજા જોડે આવું ના કરતી Lyrics in Gujarati -Rakesh Barot

227 Views
Share :
બીજા જોડે આવું ના કરતી Lyrics in Gujarati -Rakesh Barot

બીજા જોડે આવું ના કરતી Lyrics in Gujarati -Rakesh Barot

227 Views

આ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તેતો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ડરવું હતું ગોડી કુદરત ના ડર થી
તને આખરી સલામ મારા દૂર થી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

નોમ તારું લઇ ને બદનામ નઈ કરું
પણ કસમ તારી ફરી જાન તને નઈ મળું
હો તને ફરક નઈ પડે હું જીવું કે મરુ
તોય તારી ખુશી માંગુ હાચો પ્રેમ હું કરું

આ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તેતો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ઓ મારા કરતા હારું તને કોઈ મળી ગયું
મારુ બધું કરેલું પોણી માં રે ગયું
હો તારો પ્રેમ સપનું હતું સપનું તૂટી ગયું
દિલ ને કહું જે થયું એ સારું રે થયું

હો દિલ માં તારા કરી તે નવી ભરતી
તારી બેવફાઈ જોઈ આખો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ડરવું હતું ગોડી કુદરત ના ડર થી
તને આખરી સલામ મારા દૂર થી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

આ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તેતો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *