Friday, 15 November, 2024

Bije Lagan Karta Pela Vichar Karje Lyrics in Gujarati

108 Views
Share :
Bije Lagan Karta Pela Vichar Karje Lyrics in Gujarati

Bije Lagan Karta Pela Vichar Karje Lyrics in Gujarati

108 Views

તારે જે કેવું જાનુ મોઢે મને કેજે
તારે જે કેવું જાનુ મોઢે મને કેજે
લોકોની વાતોને મનમાં ના લેજે
દીધેલા વચન યાદ કરજે હો …
બીજે લગન કરતા પેલા વિચાર કરજે
જાનુ લગન કરતા પેલા વિચાર કરજે

તારે જે કેવું જાનુ મોઢે મને કેજે
લોકોની વાતોને મનમાં ના લેજે
દીધેલા વચન યાદ કરજે હો …
બીજે લગન કરતા પેલા વિચાર કરજે
જાનુ લગન કરતા પેલા વિચાર કરજે

કેમ કરી જાશે મારો તારા વિના જનમારો
તુજ મારી જિંદગીને તુજ મારો સહારો
કેમ કરી જાશે મારો તારા વિના જનમારો
તુજ મારી જિંદગીને તુજ મારો સહારો

જીવતે જીવત ના મારજે હો …
બીજે લગન કરતા પેલા વિચાર કરજે
જાનુ લગન કરતા પેલા વિચાર કરજે

તારા લગનના જાનુ મળ્યા મને સમાચાર
 સળગી ગયો મારો સપનાનો સંસાર
તારા લગનના જાનુ મળ્યા મને સમાચાર
 સળગી ગયો મારો સપનાનો સંસાર

ઉપર વાળથી થોડી ડરજે હો …
બીજે લગન કરતા પેલા વિચાર કરજે
જાનુ લગન કરતા પેલા વિચાર કરજે

તારે જે કેવું જાનુ મોઢે મને કેજે
લોકોની વાતોને મનમાં ના લેજે
દીધેલા વચન યાદ કરજે હો …
બીજે લગન કરતા પેલા વિચાર કરજે
જાનુ લગન કરતા પેલા વિચાર કરજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *