Saturday, 21 December, 2024

પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા 

216 Views
Share :
birthday wishes for wife

પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા 

216 Views

મારા પ્રેમ છે તુ , તુ મારી દુનિયા છે,
મારા ચહેરા પરની સ્માઈલ તું છે,
હંમેશા મજબૂત રહે, આ તાર
તુ જીવનનો આધાર છો.
જન્મ દિવસ ની શુભેચ્છાઓ મારી પ્રિય

મારા…જીવન માં ડગલે ને પગલે…
સુખ અને દુઃખ માં… સમાજ કાર્ય માં… આંદોલન માં હર હમેશ સાથ આપનાર …
મારી ધર્મ પત્ની ને જન્મદિવસ ના ખૂબ..ખૂબ…અભિનંદન…..
Happy birthday my… dear….

હું તમારાં સુંદર જીવન અને
સારા સ્વાસ્થ્ય અને હંમેશના સુખની કામના કરું છું.
Happy Birthday…!

આજનો દિવસ આપણા માટે ખાસ છે,
જે તમારા વિના વિતાવવા નથી માંગતા,
માર્ગ આમ તો દરેક પ્રાર્થના તમારા માટે પ્રાર્થના કરવામાં આવે છે તોય પણ કહીએ છે –
તમને આ જન્મદિવસની ખૂબ ખૂબ ખુશીઓ મળે…
જન્મદિવસ મુબારક પ્રિય પત્ની

આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ

મારી અર્ધાંગિની તને પામી હું ખુશ,
તુજ વિના અકલ્પનીય હું નાખુશ,
બસ આજના દિવસે તું રહે ખૂબ ખુશ,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ ખુશ!!

જ્યારે લીધા હતા સાત ફેરા
માંગમાં ભર્યો હતો સિંદૂર તારા
હાથ પકડીને મે તારો
કહ્યુ હતો રહીશ હૂ તારા સાથે
Happy Birthday My Love

વ્હાલી પત્ની તું એક એક દિવસ ને ઉજવી જાણે,
મારા સાથને તું હરકદમ પર ઉજવી માણે,
આજ હું ખાસ યાદ કરૂં તારો જન્મદિવસ,
મને યાદ છે તારો જન્મદિવસ એ જાણી તું ખુશ ખૂબ જાણે!!

હું લખી નાખુ તમારી ઉંમર ચાંદ સિતારોઓથી
હું મનાઉ તમારો જન્મ દિવસ ફુલ બહારોથી
એવી ખૂબસુરત દુનિયાથી લઇ આવું છું હું
કે પુરી મહેફીલ સજી જાય હસી નજારોથી
Happy Birthday My Love

મારી જીવન સાથી અને મારી બેસ્ટ ફ્રેંડ,
મારા સુખમાં… સુખી, મારા દુઃખમાં… દુઃખી
હર હંમેશા મારી ચિંતા કરનાર…
મારી ધર્મ પત્ની ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મીઠી જન્મદિવસની કેક પણ તમારા જેટલી મીઠી ન હોઈ શકે.
હેપ્પી બર્થડે માય લવ.
હેપ્પી બર્થડે માય લાઈફ પાર્ટનર.

ડગલે -પગલે માતા -પિતાના સંસ્કારો સાથે ચાલજો,
પછી પ્રગતિના પંથે જો તમને કોઈ અટકાવે એની મજાલ જો,
બસ માતા -પિતાના આશિષ સંગે નામ રોશન કરજો,
એવી મનોકામના સંગે જન્મદિવસની શુભેચ્છાઓ.

તમે મારો પ્રેમ છો, તમે જ મારા જીવન છો
હું ભાગ્યશાળી છું કે,
મને તારા જેવી પત્ની મળી.
Happy Birthday My Wife

આ જીવન તારી સાથે પૂર્ણ લાગે છે,
જો તમે ત્યાં ન હોવ તો તે અધૂરું લાગે છે,
દૂરી એક ક્ષણ માટે પણ સ્વીકાર્ય નથી,
તમે દરેક ક્ષણે શ્વાસ લેવા માટે જરૂરી લાગે છે.
Happy Birthday My dear Wife

હું તમને આજના ખાસ દિવસે કહેવા માંગુ છું,
કે તમે મારી દુનિયા છો અને
તમારા વિના મારા જીવનની કલ્પના કરવી શક્ય નથી.
મારી પ્રિય પત્ની ને જન્મદિવસની હાર્દિક શુભકામના

“જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના

હું આશા રાખું છું કે તમારો
જન્મદિવસ પ્રેમ અને હાસ્યથી
ભરેલો રહે! તમારા ખાસ દિવસે
તમને જન્મદિવસ ની શુભકામના!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *